26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 122: | Line 122: | ||
દાદા, આપણે ઘૂમર માંડીએ | દાદા, આપણે ઘૂમર માંડીએ | ||
વાકમ : હોંશિયાર, કવિતાનું બીજ એક આદિવાસી કથામાં છે. | વાકમ : હોંશિયાર, કવિતાનું બીજ એક આદિવાસી કથામાં છે. | ||
</poem> | |||
===૪. ઢેબરિયાની પાળે=== | |||
<poem> | |||
ચાલતી ઝાલી વાટ | |||
ડેરા ઘરબાર ને હાટ | |||
મોં મેળામાં | |||
આપી ને લીધી વાત | |||
બુદ્ધિ બાંધે ત્રાજવાં ને બાટ | |||
હૈયાં ફરતાં ફરતાં આવ્યાં ઊદાપોર | |||
ઢેબરિયાં તળાવ | |||
રાજો કાઢે રૈયતનાં | |||
અવળી ઘાણીએ તેલ | |||
ઢેબરિયાંની પાટ ફૂટું ફૂટું થાય | |||
ત્યાં સંભળાયુંઃ પડું છું પડું છું | |||
એટલામાં | |||
ઢેબરિયેથી નિકળી નાગણમા | |||
કહે | |||
રાજા રાજા, | |||
મારા મોમાં હાથ નાખ | |||
રાજા કહે, મારા રાજનું શું? | |||
મા કહે | |||
રૈયત, મારા મોંમાં હાથ નાખ | |||
ઓ રે આ તો મા | |||
રોજ આપણે ખમકારીએ | |||
બરકતની આપનારી | |||
એને ‘ના’ કહેવાય? | |||
રૈયતે માના મોંમા હાથ નાખ્યા | |||
બહાર કાઢ્યા | |||
સોનેરી, પોલાદી, ધરતીના કસાયેલા | |||
ઝગમગ હાથ | |||
ઢેબરિયાની પાળે અજવાળાં થઈ રહ્યાં | |||
</poem> | </poem> |
edits