26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 250: | Line 250: | ||
{{Right| * બડવાઈ : ભૂવા વિદ્યા, કવિપણું,}} | {{Right| * બડવાઈ : ભૂવા વિદ્યા, કવિપણું,}} | ||
{{Right|ઋણ : ચૂનિયાભાઈ રાઠવા, છોટા ઉદેપુર}} | {{Right|ઋણ : ચૂનિયાભાઈ રાઠવા, છોટા ઉદેપુર}} | ||
</poem> | |||
===૭. એક ન ઓગળે=== | |||
<poem> | |||
માથે મહુડો | |||
ને ટેકરી પરથી પૂર્વજ મારે હાક. | |||
પાંસળાં થાય પાવો | |||
ગલોફાં થથરે | |||
ડુંગર કોબામાં ગાયો આરડે. | |||
વર્ષાથી ઢીમ નાળિયાં | |||
સાથળ સમાણા કળે પગ અમારા | |||
સૂડાનાં પાંદડાં ઊડે આભ | |||
સૂરજ દીવો રાત થાય | |||
કળણથી પગના રોટલા ઓગળે | |||
માટી ભેગી માટી અમે. | |||
માથું રેલાય | |||
અંગોનાં રોડાં ઢોળાય | |||
એક ન ઓગળે આંખની આ કોડી. | |||
</poem> | </poem> |
edits