26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 268: | Line 268: | ||
અંગોનાં રોડાં ઢોળાય | અંગોનાં રોડાં ઢોળાય | ||
એક ન ઓગળે આંખની આ કોડી. | એક ન ઓગળે આંખની આ કોડી. | ||
</poem> | |||
===૮. દવ=== | |||
<poem> | |||
પહેલાં હથેળી જેટલી ભોંયમાં | |||
ભૂકો સળગે | |||
પછી તંગલા ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે | |||
ફૂંક અગ્નિ અને ભડભડ | |||
ભેગાં વહે ઘાસ પર | |||
ટીમરું થડમાં તતડાટ | |||
ખાખરાનો રસ છાલ પર આવે | |||
ચરુંણ ચરુંણ | |||
રસ બળ્યાં કાળાં ટપકાં | |||
દવડાય વેલા | |||
ફોલ્લા ફાટે | |||
તાંબાકૂંપળ લબડી લોથ | |||
ઊના પ્હાણ પર ધાણી કીડી | |||
કાળાનીલપીલ લબકતા કરવત સાપ કાપે ચાટે | |||
રાખધૂમમાં જવાળાચામર ઊછળક પાછી આવે | |||
વધે ઘટે અંધારું ઉપર | |||
વણતાં કોઈ સાળકાંઠલો આઘો પાછો | |||
ધૂણે વાયરો | |||
લ્હાય ડુંગરે | |||
કોતરમાં હોંકારા | |||
વન ઊંડળમાં. | |||
આ ટેકરીથી પેલી ટેકરી | |||
હારાદોર તોરણ સળગે | |||
ફૂલ ફગરિયા આગ ટોપલા ઊછળતા | |||
વન આખામાં | |||
સૂકા ભેગું લીલું | |||
મુઆ ભેગું મારે | |||
અક્કડને ઠૂંસાટે | |||
નમતાનાં તોડે ત્રાજવાં | |||
ઘડીમાં ડુંગર ટાલકાં બોડાં. | |||
ઝાડવાં ભોંય ઢળીને ઢગલો | |||
ભેગાં થઈને ઝાઝું બળતાં | |||
હવે માંહ્યલાં મૂળ | |||
ભોંય પણ ધખધખી | |||
ઠેર ઠેર મૂળિયામાં ભઠ્ઠા. | |||
સળગે ચોફેર નારિયેળ | |||
અંદર પાણી ઊનાં | |||
વચમાં થથરે થળાવડી | |||
ને તળિયે ફરકે ફણગો. | |||
</poem> | </poem> |
edits