Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું
Language
Watch
View source
Revision as of 10:56, 20 July 2021 by
MeghaBhavsar
(
talk
|
contribs
)
(Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું|કમલ વોરા}} <poem> અહીંથી કાગળ પરથ...")
(diff) ← Older revision |
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું
કમલ વોરા
અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું…