અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : રાતું પતંગિયું
Revision as of 10:59, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : રાતું પતંગિયું|કમલ વોરા}} <poem> પતંગિયાની રંગબે...")
આઠ પતંગિયાં : રાતું પતંગિયું
કમલ વોરા
પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક
દરવાજા
ઊઘડતા જાય છે.