ભરત વિંઝુડાની ગઝલસંપદા/પરિશિષ્ટ
પરિશિષ્ટઃ
ભરત વિંઝુડાના કાવ્યસંગ્રહો
૧) સહેજ અજવાળું થયું - ૧૯૯૪, ૨૦૧૩
૨) પંખીઓ જેવી તરજ - ૨૦૦૩
૩) પ્રેમપત્રોની વાત પૂરી થઈ - ૨૦૦૬
૪) મેં કહી કાનમાં જે વાત તને - ૨૦૦૯
૫) આવવું અથવા જવું - ૨૦૧૩
૬) લાલ લીલી જાંબલી - ૨૦૧૫
૭) તો અને તો જ - ૨૦૧૬
૮) તારા કારણે - ૨૦૧૮
૯) તમે કવિતા છો - ૨૦૧૯
૧૦) મૌનમાં સમજાય એવું - ૨૦૨૧
૧૧) સ્ટ્રીટ લાઈટ - ૨૦૨૨
૧૨) નજીક જાવ તો - ૨૦૨૨
૧૩) ચિત્તની લીલાઓ - ૨૦૨૩
૧૪) તમારા માટે - ૨૦૨૪
સંપાદનોઃ
- ૧) એક સુખ નીકળ્યું કવિતાનું (ચૂંટેલી ગઝલો) - સં. હરીશ ઠક્કર - ૨૦૧૮
- ૨) ભરતકામ (સમગ્ર કવિતા) - ૨૦૨૦