આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સર્જક-પરિચય

Revision as of 14:23, 16 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંપાદક-પરિચય

સંપાદક પરિચય

ચન્દ્રકાન્ત ટોપીવાળા : નિયામક, ક. લા. સ્વાધ્યાય મંદિર કવિ, વિવેચક, અનુવાદક.
પરેશ નાયક : અંગ્રેજીના અધ્યાપક, ક. લા. સ્વાધ્યાય મંદિર. નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક
હર્ષવદન ત્રિવેદી : સંશોધન-સહાયક, કે. ત્ય. સ્વાધ્યાય મંદિર, ભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન અને વિવેચનના આધુનિક પ્રવાહોમાં રુચિ.