આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Action

Revision as of 12:40, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Action

Action ક્રિયા, કાર્ય

કૃતિનો મુખ્ય ઘટનાઅંશ કૃતિનું આ મૂળભૂત ક્રિયાતત્ત્વ, નાટક અથવા વાર્તાનું વસ્તુ સિદ્ધ કરે છે.
નાટ્યકૃતિનું ક્રિયાતત્ત્વ વિવિધ રીતે પ્રગટ કરવામાં આવે છે; જેમકે : પાત્રોની ગતિવિધિ દ્વારા (જુઓઃ Character), સંવાદમાં રહેલી ચોટ દ્વારા (જુઓ : Dialogue), અથવા પશ્ચાદ્‌ભૂમિમાં બનેલી ઘટનાના અસરકારક વર્ણન દ્વારા. (જુઓ, Chorus, Narrator).