આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Alienation

Revision as of 13:42, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|Absolutism}} '''Absolutism નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ''' :કલાકૃતિ અંતર્ગત મૂળભૂત મૂલ્યો પડેલાં છે અથવા કેટલાંક અચલ અને અનુલ્લંઘનીય મૂળભૂત ધોરણો છે જેને આધારે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે એવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Absolutism

Absolutism નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ

કલાકૃતિ અંતર્ગત મૂળભૂત મૂલ્યો પડેલાં છે અથવા કેટલાંક અચલ અને અનુલ્લંઘનીય મૂળભૂત ધોરણો છે જેને આધારે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે એવું માનનારો સિદ્ધાંત. આ સિદ્ધાંત સાપેક્ષતાવાદ(જુઓ, Relativism)થી વિરુદ્ધનો છે.