અનુભાવન/પ્રારંભિક

From Ekatra Foundation
Revision as of 02:03, 26 November 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અનુભાવન

સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને
લગતા વિવેચન લેખો


પ્રમોદકુમાર પટેલ




Anubhavan : Essays in Criticism concerning Post-Independence Gujarati Poetry by Pramodkumar Patel, ૧૯૮૪

© પ્રમોદકુમાર પટેલ
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર, ૧૯૮૪
૭૫૦ નકલ

કિંમત રૂ. ૩૨ = ૦૦

ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયથી પ્રકાશિત

મુદ્રક : મુકુંદભાઈ આઈ. પટેલ
પૅટકો પ્રિન્ટર્સ
વલ્લભવિદ્યાનગર ૩૮૮૧૨૦

પ્રકાશક :
પ્રમોદકુમાર પટેલ
એચ-૨, યુનિવર્સિટી સ્ટાફ કોલોની,
વલ્લભવિદ્યાનગર ૩૮૮૧૨૦


વિક્રેતા :
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસરની બાજુમાં, ગાંધીમાર્ગ,
અમદાવાદ ૩૮૦૦૦૧

સાહિત્યજગતમાં મારા પહેલા માર્ગદર્શકો – સ્વ. પ્રો. મનસુખલાલ ઝવેરી સ્વ. પ્રો. ગૌરીશંકર ઝાલા ડૉ. રમણલાલ શાહ ડૉ. રમેશભાઈ જાની અને અન્ય સર્વ અધ્યાપકોને આદરપૂર્વક અર્પણ

લેખકનાં પ્રકાશનો

વિભાવના, ૧૯૭૭
શબ્દલોક, ૧૯૭૮
રસસિદ્ધાંત-એક પરિચય, ૧૯૮૦
સંકેતવિસ્તાર, ૧૯૮૦
કથાવિવેચન પ્રતિ, ૧૯૮ર
પન્નાલાલ પટેલ, ૧૯૮૪
અનુભાવન, ૧૯૮૪
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (પ્રેસમાં)

૦ ‘વિભાવના’ને ગુજરાત રાજ્યનું ત્રીજું પારિતોષિક ૦ ‘સંકેતવિસ્તાર’ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક ૦ ‘કથાવિવેચન પ્રતિ’ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનું દ્વિતીય પારિતોષિક