ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૧

Revision as of 02:02, 7 December 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુસ્તકોની વર્ગીકૃત યાદી}} {{center|(સન ૧૯૩૧)}} {{center|ઇતિહાસ}} <center> {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" |-{{ts|vtp}} {| class="wikitable" | પુસ્તકનું નામ. | લેખક વા પ્રકાશક | કિમ્મત |-{{ts|vtp}} | અયોધ્યા ઓહિયાં | છગનલાલ નથુભાઇ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પુસ્તકોની વર્ગીકૃત યાદી

(સન ૧૯૩૧)

ઇતિહાસ

પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક કિમ્મત
અયોધ્યા ઓહિયાં છગનલાલ નથુભાઇ જોથી ૦—૩—૦
ઇન્દિરાને ૫ત્રો (પંડિત જવાહરલાલ નેહરૂ) ૦—૮—૦
ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર
ક્રાન્તિકારકોનો અપ્રકાશિત
રાજનૈતિક ઇતિહાસ, ભા. ૨ જો
ટી. જી. યાજ્ઞિક ૧—૦—૦
ગુજરાતના ઇતિહાસની મિજલસો જે. સી. ચૌધરી ૧—૪—૦
ગેટ વે ઓફ ઇન્ડિયા ઇતિ.માળા,૨ મી. સી. એન. વકીલ ૦—૭—૦
,, ,, ,, ,, ,, ૩ ,, ,, ૦—૭—૦
જવાહરલાલ નેહરુના પત્રો મોહનલાલ મોરારજી મહેતા ૦—૮—૦
જેતલપુર રત્નમણિરાવ ભીમરાવ ૦—૨—૦
પહેલો જ્યોર્જ અને વાલ્પોલ પ્રધાન જીવણલાલ હરિપ્રસાદ દીવાન ૦—૨—૦
પુરાણ વિવેચન દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧—૦—૦
બંગાળાનો બળવો, ખંડ ૧, ૨ (આ. રજી) ભૂપેન્દ્રનાથ દત્ત ૧—૮—૦
લોહીની ઈમારત પ્રો. ચંદ્રભાલ જોહરી ૨—૦—૦
વિપ્લવની વાતો ઈશ્વરલાલ વિમાવાળા ૦—૩—૦
શુદ્ધ કે અશુદ્ધ અને મેમણ તવારીખ, ભા. ૧ સાલેમહમદ હાજી હારૂન ૦—૪—૦
સળગતું આયર્લૅન્ડ ઝવેરચંદ મેઘાણી ૦—૮—૦
સિપાહીઓના બળવાનો ઇતિહાસ, ભા. ૩ જો મહાશંકર ઈન્દ્રજી દવે ૨—૮—૦