ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૧
Jump to navigation
Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૧)
ઇતિહાસ
| પુસ્તકનું નામ. | લેખક વા પ્રકાશક | કિમ્મત |
| અયોધ્યા ઓહિયાં | છગનલાલ નથુભાઇ જોથી | ૦—૩—૦ |
| ઇન્દિરાને ૫ત્રો | (પંડિત જવાહરલાલ નેહરૂ) | ૦—૮—૦ |
| ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર | ||
| ક્રાન્તિકારકોનો અપ્રકાશિત રાજનૈતિક ઇતિહાસ, ભા. ૨ જો |
ટી. જી. યાજ્ઞિક | ૧—૦—૦ |
| ગુજરાતના ઇતિહાસની મિજલસો | જે. સી. ચૌધરી | ૧—૪—૦ |
| ગેટ વે ઓફ ઇન્ડિયા ઇતિ.માળા,૨ | મી. સી. એન. વકીલ | ૦—૭—૦ |
| ,, ,, ,, ,, ,, ૩ | ,, ,, | ૦—૭—૦ |
| જવાહરલાલ નેહરુના પત્રો | મોહનલાલ મોરારજી મહેતા | ૦—૮—૦ |
| જેતલપુર | રત્નમણિરાવ ભીમરાવ | ૦—૨—૦ |
| પહેલો જ્યોર્જ અને વાલ્પોલ પ્રધાન | જીવણલાલ હરિપ્રસાદ દીવાન | ૦—૨—૦ |
| પુરાણ વિવેચન | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી | ૧—૦—૦ |
| બંગાળાનો બળવો, ખંડ ૧, ૨ (આ. રજી) | ભૂપેન્દ્રનાથ દત્ત | ૧—૮—૦ |
| લોહીની ઈમારત | પ્રો. ચંદ્રભાલ જોહરી | ૨—૦—૦ |
| વિપ્લવની વાતો | ઈશ્વરલાલ વિમાવાળા | ૦—૩—૦ |
| શુદ્ધ કે અશુદ્ધ અને મેમણ તવારીખ, ભા. ૧ | સાલેમહમદ હાજી હારૂન | ૦—૪—૦ |
| સળગતું આયર્લૅન્ડ | ઝવેરચંદ મેઘાણી | ૦—૮—૦ |
| સિપાહીઓના બળવાનો ઇતિહાસ, ભા. ૩ જો | મહાશંકર ઈન્દ્રજી દવે | ૨—૮—૦ |