ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૧
Jump to navigation
Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૧)
ઇતિહાસ
| પુસ્તકનું નામ. | લેખક વા પ્રકાશક | કિમ્મત |
| અયોધ્યા ઓહિયાં | છગનલાલ નથુભાઇ જોથી | ૦—૩—૦ |
| ઇન્દિરાને ૫ત્રો | (પંડિત જવાહરલાલ નેહરૂ) | ૦—૮—૦ |
| ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર | ||
| ક્રાન્તિકારકોનો અપ્રકાશિત રાજનૈતિક ઇતિહાસ, ભા. ૨ જો |
ટી. જી. યાજ્ઞિક | ૧—૦—૦ |
| ગુજરાતના ઇતિહાસની મિજલસો | જે. સી. ચૌધરી | ૧—૪—૦ |
| ગેટ વે ઓફ ઇન્ડિયા ઇતિ.માળા,૨ | મી. સી. એન. વકીલ | ૦—૭—૦ |
| ,, ,, ,, ,, ,, ૩ | ,, ,, | ૦—૭—૦ |
| જવાહરલાલ નેહરુના પત્રો | મોહનલાલ મોરારજી મહેતા | ૦—૮—૦ |
| જેતલપુર | રત્નમણિરાવ ભીમરાવ | ૦—૨—૦ |
| પહેલો જ્યોર્જ અને વાલ્પોલ પ્રધાન | જીવણલાલ હરિપ્રસાદ દીવાન | ૦—૨—૦ |
| પુરાણ વિવેચન | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી | ૧—૦—૦ |
| બંગાળાનો બળવો, ખંડ ૧, ૨ (આ. રજી) | ભૂપેન્દ્રનાથ દત્ત | ૧—૮—૦ |
| લોહીની ઈમારત | પ્રો. ચંદ્રભાલ જોહરી | ૨—૦—૦ |
| વિપ્લવની વાતો | ઈશ્વરલાલ વિમાવાળા | ૦—૩—૦ |
| શુદ્ધ કે અશુદ્ધ અને મેમણ તવારીખ, ભા. ૧ | સાલેમહમદ હાજી હારૂન | ૦—૪—૦ |
| સળગતું આયર્લૅન્ડ | ઝવેરચંદ મેઘાણી | ૦—૮—૦ |
| સિપાહીઓના બળવાનો ઇતિહાસ, ભા. ૩ જો | મહાશંકર ઈન્દ્રજી દવે | ૨—૮—૦ |
ઇતિહાસ
| ઇન્ડિયન રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ | સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા | ... |
| કાયદાની આંધી | ઇન્દ્રાવિજય દેસાઇ | ૦—૪—૬ |
| ગાંધીજીનું આખરી યુદ્ધ, ભા. ૨ | સૌરાષ્ટ્ર પ્રેસ-રાણપુર | ૦–૧૦—૦ |
| બાપુની કૂચ | નટવરલાલ દવે | ૦—૫—૦ |
| બંગાળા બેહાલ | ગોપાલદાસ જીવાભાઈ પટેલ | ૦—૭—૦ |
| રાજસ્થાની ભૂતાવળ | ગુણવંતરાય આચાર્ય | ૧—૦—૦ |
| લાલ ટોપી | મોહનલાલ મગનલાલ ભટ્ટ | ૦—૩—૦ |
| લૂંટાતું હિંદ | જેઠાલાલ જીવણલાલ ગાંધી | ૦—૩—૦ |
જીવનચરિત્ર
| આપણા દેશના મહાન પુરૂષોની ઐતિહાસિક વાત (સચિત્ર) |
દિવાળીબાઈ રાઠોડ | ૦—૪—૦ |
| ઇશુ અને ગાંધી | કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે | ૦—૪—૦ |
| શ્રી ઉપાસની જીવનકળા | વામનરાવ પ્રાણગોવિંદ પટેલ | ૨—૮—૦ |
| કોટડીને ભાણ | રા. સા. મગનલાલ દલપતરામ ખખ્ખર | ૨—૦—૦ |
| વનસ્પતીશાસ્ત્રી જયકૃષ્ણભાઇ | બાપાલાલ ગરબડદાસ શાહ | ૧—૮—૦ |
| પંડિત જવાહરલાલ | ગોકુલદાસ કુબેરદાસ મહેતા | ૦—૫—૦ |
| જૈનોનાં પ્રભાવિક પુરૂષો | જૈન સસ્તી વાચનમાળા પાલીતાણા | ૧—૮—૦ |
| તારણહાર | રમણલાલ દેવશંકર ભટ્ટ | ૧—૪—૦ |
| ત્યાગની પ્રતિમા | નટવરલાલ માણેકલાલ દવે | ૦—૫—૦ |
| ત્રિકમ ચરિત્ર | પોપટલાલ ધારશી ઠક્કર | ૧—૪—૦ |
| દયારામભાઈનું આન્તરજીવન અથવા દિવ્ય અક્ષરદેહ |
મુલચંદ્ર તુલસીદાસ તેલીવાળા અને પ્રો. જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ |
૨—૦—૦ |
| નરવીર લાલાજી (આ. ૨જી) | કકલભાઈ કોઠારી અને ઝવેરચંદ મેઘાણી |
૦—૪—૦ |
| શ્રી પ્રભાવક ચરિત્ર | શ્રી જૈન આત્માનંદ સભા– ભાવનગર | ૨—૮—૦ |
| ભગતસિંહ કોણ? | કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે | ૦—૪—૦ |
| ભગવાન મહાવીરના દશ ઉપાસકો | બેચરદાસ દોશી | ૦—૮—૦ |
| ભાઇલાલ વ્યાસનાં સંસ્મરણો | દયાશંકર ભાઇશંકર શુક્લ | ૧—૮—૦ |
| મુહમ્મદઅલી | એફ. એમ. સૈયદ | ૦—૬—૦ |
| પંડિત મોતીલાલ નેહરૂ | છોટુભાઇ નારણજી જોશી | ૦—૫—૦ |
| યોગિની મૈયા (મૅડમ બ્લૅવૅટસ્કી) | ‘શિષ્ય’ | ૦—૬—૦ |
| સર રમણભાઇ | પ્રાણલાલ કીરપારામ દેસાઇ | ... |
| વીરાંગનાઓની વીરહાક | નવયુગ પુસ્તક ભંડાર, અમદાવાદ | ૦—૨—૬ |
| શહીદોની સૃષ્ટિ | એસ. એસ. મહેતા | ૨—૦—૦ |
| સ્વરાજ સેવકો | દશરથલાલ જગન્નાથ રાવળ | ૦—૪—૦ |