સંજ્ઞા – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/સંશોધન-વિવેચન: અભ્યાસ

Revision as of 03:08, 19 January 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંશોધન-વિવેચન: અભ્યાસ

 
અનુભાવન / વિવેચનનાં કેટલાંક પ્રશ્નો - જ્યોતિષ જાની, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૯-૪૨
અસ્તિત્વવાદ અને ભારતીય તત્વજ્ઞાન - મધુસૂદન બક્ષી, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૧૨-૧૨૧
કથા, આખ્યાન, રોમાન્સ, નોવેલ - હરિવલ્લભ ભાયાણી, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૧૭-૧૨૦
કાવ્યગત ગુણ અને રીતિ - હરિવલ્લભ ભાયાણી, ઓકટોબર, 1974, અંક: ૧૩, પૃ. ૨૧-૨૬
કાવ્યાર્થ પ્રતીતિ - હરિવલ્લભ ભાયાણી, જૂન, 1973, અંક: ૯, પૃ. ૧૩
કાવ્યાર્થ: લૌકિક અને અલૌકિક - હરિવલ્લભ ભાયાણી, જુલાઈ-સપ્ટે, 1967, અંક: ૪, પૃ. ૧૯૭-૨૦૦
ગુજરાતી સાહિત્યની આજની (અને આવતીકાલની) ગતિવિધિ - દિગીશ મહેતા, એપ્રિલ, 1975, અંક: ૧૫, પૃ. ૦૧-૦૯
પ્રકારનિષ્ઠ વિવેચન - એલન રોડવે, અનુ. હરિવલ્લભ ભાયાણી, એપ્રિલ, 1975, અંક: ૧૫, પૃ. ૧૯-૨૨
પ્રતિરૂપ, કલ્પન, બિંબ - હરિવલ્લભ ભાયાણી, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૦૫-૦૮
ભાષાઓનું પ્રાકૃતિક વર્ગીકરણ - હરિવલ્લભ ભાયાણી, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૪૭-૧૬૫
મોર્ડન’ નામે એક કટોકટી - દિગીશ મહેતા, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૩૨-૧૩૪
વસ્તુલક્ષી વિવેચનનો કોયડો એલન રોડવે, અનુ. હરિવલ્લભ ભાયાણી, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૨૮-૨૯
વિવેચન વિશે કેટલુંક (વિવેચનની સાંપ્રત પરિસ્થિતિના સંદર્ભમાં) - અમૃત ઉપાધ્યાય, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૬૦-૬૮
વિવેચનની સંજ્ઞા વિશે - પ્રમોદકુમાર પટેલ, એપ્રિલ, 1976, અંક ૧૯, પૃ. ૨૫-૩૪
સંજ્ઞા વિચાર - રામપ્રસાદ બક્ષી, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૬૧-૬૫
સંરચનાવાદ, સાહિત્ય વિવેચન અને આપણે - સુમન શાહ, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૨૩-૪૪
સાહિત્ય સર્જન ક્ષેત્રે નવા વલણો, નવા વળાંકો - રામપ્રસાદ બક્ષી, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૨૦-૧૨૬
સાહિત્યપ્રકાર – નિષ્ઠ વિવેચન - એલન રોડવે, અનુ. હરિવલ્લભ ભાયાણી, ઓકટોબર, 1974, અંક: ૧૩, પૃ. ૧૬-૨૦
સિમ્બોલ એટલે શું? - હરિવલ્લભ ભાયાણી, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૫૯-૬૦
સુરેશ જોષીની કળાવિચારણા - પ્રમોદકુમાર પટેલ, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૦૩-૨૨
હાર્મોનિકાના વિવેચન વિશે - કિશોર જાદવ, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૯-૧૬