સંજ્ઞા – વર્ગીકૃત સૂચિ/પ્રકીર્ણ/પત્રો (પત્રચર્ચા, પ્રતિભાવપત્રો)
પત્રો (પત્રચર્ચા, પ્રતિભાવપત્રો)
અમરગઢથી છેલ્લો પત્ર - રાવજી પટેલ, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૯૬-૧૯૮
કાગળ પર ધરૂજે છે હાથ - રાવજી પટેલ, જૂન, 1973, અંક: ૯, પૃ. ૧૦
કાલક્ષેપ કરવા માટે પત્ર-બકવાસ ઉર્ફે ભાષાના કીચડમાં ડુબકી ડાવ ઉર્ફે આત્મનિમજ્જન - લાભશંકર ઠાકર, એપ્રિલ, 1976, અંક ૧૯, પૃ. ૧૪
પત્રચર્ચા - રાજેન્દ્ર થડેસર, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૧૦૮-૧૧૦
પત્રચર્ચા - ઈવા ડેવ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જુલાઈ-સપ્ટે, 1967, અંક: ૪, પૃ. ૨૩૮-૨૪૨
પત્રચર્ચા (સુરેશ જોષી સાથેની મુલાકાત અંગે અને ગુજરાતી સાહિત્યમાં ‘હ્યુમર’ અંગે) - સુરેશ પારેખ, રમેશ પંડ્યા, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૩૮
પત્રચર્ચા (ઉષાકાંત મહેતાના સિનેમા વિષયક લેખ અંગે) - ભૂપેશ અધ્વર્યુ, જુલાઈ, 1975, અંક: ૧૬, પૃ. ૩૨-૩૩
પત્રચર્ચા (ભપેશ અધ્વર્યુને પ્રત્યુત્તર) - ઉષાકાંત મહેતા, જુલાઈ, 1975, અંક: ૧૬, પૃ. ૩૩-૩૪
પ્રતિભાવ - હરિવલ્લભ ભાયાણી, જાન્યુ, 1973, અંક: ૮ , પૃ. ૨૫-૨૬
પ્રતિભાવ - ભૂપેશ અઘ્વર્યું, જૂન, 1973, અંક: ૯, પૃ. ૧૧-૧૨
પ્રતિભાવ પત્રો - શિરીષ કાપડિઆ, રમેશ વ્યાસ, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૧૧૦-૧૧૧