ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ચ
Jump to navigation
Jump to search
કર્તાસૂચિ - ગ
ચતુર્ભુજ (સં. ૧૫૭૬માં હયાત)
ખ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૨૨–૨૨૬.
ઘ
કૃષ્ણગોપી વિરહમેલાપ ભ્રમરગીતા. અ ૧૦૫ (સશપ્રાગુકાવ્ય).
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. ગુજરાતી, દીપો. અંક સં. ૧૯૮૯ (ઑક્ટો. ૧૯૩૩), ૩૪–૩૬.
ભ્રમરગીતા. અ ૬૯ (ભ્રમરગીતા).
ચન્દ્રખુશાલ
નેમિજિન બારમાસા. અ ૨૪ (પ્રાબારમાસા).
ચન્દ્રવિજય
સ્થૂલિભદ્ર બારમાસા. અ ૨૪ (પ્રાબારમાસા).
ચોથમલઋષિ
ધર્મરૂચિ અણગાર. અ ૬ (આકામહોદધિ–૫).