સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ગૌરીશંકર જોષી – ‘ધૂમકેતુ’

From Ekatra Foundation
Revision as of 02:20, 27 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગૌરીશંકર જોષી – ‘ધૂમકેતુ’

[‘અવિરામ યુદ્ધ’ સમુદ્ર-કાંઠાના માછીઓના જીવનની રોજની કથા છે. દરિયાનાં એ બાળકોના જીવનમાં દરિયો કેવા ભાગ ભજવે છે તેનાં અનેક ચિત્રોમાંથી લેખકે આ વાર્તામાં એક ઉતારી લીધું છે. આટલા ટૂંકા લખાણમાં પણ, શ્રી. ધૂમકેતુની કલમમાં જે જોરદાર શબ્દચિત્રો ખડાં કરવાની શક્તિ છે, તેનો આપણને ખ્યાલ મળી રહે છે. દરિયા પર જ ( દરિયા-કાંઠે રહેનાર) લોકોના જીવનની આપણા સાહિત્યમાં બહુ ઓછી વાર્તાઓ કે કવિતાઓ છે એનું શું કારણ હશે, તે તમે કહી શકશો?]