સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બ્રહ્માનંદ

From Ekatra Foundation
Revision as of 02:13, 1 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બ્રહ્માનંદ

[બ્રહ્માનંદનાં આ બંને ગીતો સાચી વીરતાનાં લક્ષણ વર્ણવે છે. પહેલા ગીતમાં ત્રીજી કડી છે તે તો અંગ્રેજ કવિ શેક્સપિયરના પ્રસિદ્ધ શબ્દોની યાદ આપે છે. તે કહે છે : ’ કાયરો, ખરેખર મરે છે તે પહેલાં, અનેક વાર મરે છે. મોત જ્યારે આવવાનું હશે ત્યારે આવવાનું જ છે, તો પછી તેની ભીતિ લોકો શા માટે રાખતા હશે એની મને નવાઈ લાગે છે.’]