ખેવના

Revision as of 01:33, 6 April 2026 by Meghdhanu (talk | contribs) (added Category:સુમન શાહ using HotCat)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ખેવના

તન્ત્રી  : સુમન શાહ


‘સાહિત્યપદાર્થની ખેવના’ ધ્યાનમન્ત્રથી સુમન શાહે માર્ચ ૧૯૮૭થી તેમના તન્ત્રીપદે ‘ખેવના’ સામયિકનો પ્રારમ્ભ કરેલો, જે ડિસેમ્બર ૨૦૦૮ સુધી ચલાવેલું. એ ૨૨ વર્ષમાં ‘ખેવના’ના ૧૦૦ અંક સમ્પન્ન થયેલા. એ બધા અંકો હવે અહીં ઑનલાઇન ઉપલબ્ધ છે.