સાહિત્ય પલ્લવ – ભાગ ૩/બચુભાઈ રાવત

Revision as of 12:22, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બચુભાઈ રાવત

[આમાં ચાર કલાકૃતિઓનો પરિચય કરાવ્યો છે : એક મૂર્તિ, એક છાયાચિત્ર, એક ત્રિરંગી ચિત્ર - જે અહીં ત્રિરંગી તરીકે નથી આપી શકાયું, અને એક ફોટો. સાહિત્યપલ્લવના પહેલા અને બીજા ભાગમાં પણ આ રીતે કલાનાં જુદાં જુદાં અંગોનો પરિચય તમે સાધ્યો છે. હવે સ્વતંત્ર રીતે તમે આવી કૃતિઓને જ્યાં જ્યાં જુઓ ત્યાંથી મેળવી સમજવા પ્રયત્ન કરજો.]