માટીનો મહેકતો સાદ
હલધર બળરામની કથા
મકરન્દ દવે
મુખ્ય પ્રાપ્તિસ્થાન
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧
૨૦૨, પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કંપાઉન્ડમાં,
આશ્રમરોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯
T (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧
૯૮૨૫૦ ૩૨૩૪૦
e-mail : info@navbharatonline.com
www.navbharatonline.com
fb.com/Navbharat Sahitya Mandir
Matino Mahekto Saad : Novel
by Makrand Dave
Navbharat Sahitya Mandir, Ahmedabad
2023
ISBN : 978-81-8440-194-3
© કુન્દનિકા કાપડીઆ
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૧
પુનર્મુદ્રણ : ૧૯૯૮
પુનર્મુદ્રણ : ૨૦૦૯
પુનર્મુદ્રણ : ૨૦૨૦
પુનર્મુદ્રણ : ઑગસ્ટ, ૨૦૨૩
રૂ. 299.00
પ્રકાશક
મહેન્દ્ર પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
ફોન : (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧
E-mail : info@navbharatonline.com
Web : www.navbharatonline.com
fb.com/NavbharatSahitya Mandir
લેઆઉટ/ટાઇપસેટિંગ
ઇમેજ સિસ્ટમ્સ
અમદાવાદ
મુદ્રક
અંબિકા મુદ્રણાલય
અમદાવાદ
અભયનું તેજ, સચ્ચાઈની ડણક, ઔદાર્ય કેરું અમી, ભાઈ, તારી
પ્રભા આંખમાં રોજ ઊગી રહી, આંખ સામે ભલે આથમી.
મોટા ભાઈ
મનુભાઈને