નારીસંપદાઃ નાટક/પરિચય
Jump to navigation
Jump to search
પરિચય
| ક્રમ | સર્જક | જન્મ-મરણ વર્ષ | સર્જનક્ષેત્ર |
| 1 | હંસાબેન મહેતા | ૧૮૯૭ - ૧૯૫૫ | સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાસ્ત્રી, અનુવાદક, કથાલેખક, નાટ્યલેખક |
| 2 | લીલાવતી મુનશી | ૧૮૯૯ - ૧૯૭૮ | વાર્તાકાર, જીવનચરિત્રકાર, નાટ્યલેખક |
| 3 | રંભાબેન ગાંધી | ૧૯૧૧ - ૧૯૮૬ | નાટક, એકાંકી લેખક |
| 4 | ભારતી સારાભાઇ | ૧૯૧૨ - ૧૯૮૬ | સ્વાતંત્ર્યસેનાની, નાટ્યલેખક, અનુવાદક, |
| 5 | ધીરુબેન પટેલ | ૧૯૨૬ - ૨૦૨૩ | નવલકથાકાર, વાર્તાકાર, નાટક અને એકાંકીકાર, અનુવાદક, કવયિત્રી, રેડિયો નાટક |
| 6 | વનલતા મહેતા | ૧૯૨૯ - ૨૦૧૨ | નાટક-એકાંકી લેખક, અભિનેત્રી |
| 7 | ઈન્દુમતી મહેતા | ૧૯૩૯ | નાટ્ય - એકાંકી લેખન |
| 8 | વર્ષા અડાલજા | ૧૯૪૦ | નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસ લેખક, આત્મકથાકાર, નાટક-એકાંકીકાર, અભિનેત્રી, સંપાદક |
| 9 | સરૂપ ધ્રુવ | ૧૯૪૮ | કર્મશીલ, કવયિત્રી, શેરીનાટક, લેખન, અભિનય |
| 10 | નિર્ઝરી મહેતા | ૧૯૪૮ | નાટ્યલેખન, કવયિત્રી, વાર્તાકાર |
| 11 | સ્વાતિ મેઢ | ૧૯૪૯ | હાસ્યલેખિકા, વાર્તાકાર, નિબંધકાર, એકાંકીકાર |
| 12 | લતા હિરાણી | ૧૯૫૫ | વાર્તાકાર, સંપાદક, બાળસાહિત્યકાર, કવયિત્રી, પ્રવાસ લેખિકા |
| 13 | નીલમ દોશી | ૧૯૫૫ | વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર, બાળસાહિત્યકાર |
| 14 | ગિરીમા ઘારેખાન | ૧૯૫૫ | નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, બાળસાહિત્યકાર |
| 15 | પ્રજ્ઞા વશી | ૧૯૫૭ | કવયિત્રી, વાર્તાકાર, એકાંકીકાર, અભિનેત્રી, શિક્ષણકાર |
| 16 | પ્રીતિ જરીવાલા | ૧૯૫૯ | તબીબ, કવયિત્રી, અભિનેત્રી, હાસ્યલેખક, એકાંકીકાર |
| 17 | યામિની વ્યાસ | ૧૯૬૦ | કવયિત્રી, વાર્તાકાર, નાટ્યકાર, એકાંકીકાર, અભિનેત્રી, |
| 18 | સોનલ વૈદ્ય | ૧૯૬૦ | નાટ્યકાર, એકાંકીકાર, અભિનેત્રી, દિગ્દર્શક |
| 19 | પ્રજ્ઞા પટેલ | ૧૯૬૦ | વાર્તાકાર, નાટ્યકાર, એકાંકીકાર, કર્મશીલ |
| 20 | પારુલ દેસાઈ | ૧૯૬૧ | વાર્તાકાર, નવલકથાકાર, કવયિત્રી, વિવેચક, એકાંકીકાર, સંપાદક |
| 21 | મીતા બાપોદરા | ૧૯૬૩ | એકાંકી નાટક, દુરદર્શન પર પ્રવૃત્ત |
| 22 | સ્વાતિ નાયક | ૧૯૬૬ | વાર્તાકાર, એકાંકીકાર, નાટ્યદિગ્દર્શક |
| 23 | અર્ચિતા દીપક પંડ્યા | ૧૯૬૭ | વાર્તાકાર, એકાંકીકાર |
| 24 | નીતા જોશી | ૧૯૬૯ | વાર્તાકાર, એકાંકીકાર |
| 25 | રાજેશ્વરી પટેલ | ૧૯૭૯ | નાટ્યલેખક, દિગ્દર્શક, વિવેચક |
| 26 | સ્નેહા દેસાઈ | અભિનેત્રી, પટકથા લેખક, નાટ્યલેખક | |
| 27 | યામિની પટેલ | ૧૯૬૩ | એકાંકીકાર, નાટ્યલેખક, નવલકથાલેખક, ફિલ્મ મેકર, પટકથા લેખક, અનુવાદક, અભિનેત્રી |