ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન

Revision as of 12:55, 23 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ક. સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન

ત્રિવેદી, ગિરીશકુમાર રમણિકલાલ
જૂની ગુજરાતી ભાષામાં વ્યક્તિગત નામોનો ભાષાકીય, ઐતિહાસિક અને સાંસ્કૃતિક અભ્યાસ, ૧૩મી અને ૧૪મી ઈ.સ.ના સહિત્યિક સાધનો દ્વારા પ્રાપ્ય, સૌરાષ્ટ્ર, ૧૯૮૯.

દવે, ટી. એન. (ત્ર્યંબકલાલ એન), ૧૮૯૭-૧૯૮૮
૧૬મી સદીની ગુજરાતી ભાષાનું અધ્યયન, નન્નસૂરીકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ’ની પાઠવાચનાના આધારે (અંગ્રેજી), લંડન યુનિ., ૧૯૩૧ પ્રકા. રોયલ એસિયાટિક સોસાયટી, લંડન, ૧૯૩૫.

પરીખ, પ્રવીણચંદ્ર ચીમનલાલ, ૧૯૩૭—
ગુજરાતીમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ (ઈ.સ. ૧૫૦૦ સુધીનો). ગુજરાત, ૧૯૬૬. પ્રકા. ૧૯૭૪, પૃ ૪૪ + ૩૦૨.

પંડિત, પ્રબોધ બેચરદાસ, ૧૯૨૩-૧૯૭૫,
૧૪મી સદીની ગુજરાતી ભાષાનો અભ્યાસ અને તરુણ પ્રભાચાર્યકૃત ‘ષડાવશ્યક બાલાવબોધવૃત્તિ’ની વિવેચનાત્મક આવૃત્તિ. (અંગ્રેજી). લંડન યુનિ., ૧૯૪૯. પ્રકા. તરૂણપ્રભાચાર્યકૃત ‘ષડાવશ્યક બાલાવબોધવૃત્તિ.’ ૧૯૭૬, પૃ. ૩૨ + ૩૮ + ૨૩૩ + ૬૨.

ભંડારી, અરવિન્દ વિષ્ણુ
ગુજરાતી અને મરાઠી ભાષાનો તુલનાત્મક અભ્યાસ, અન્યોન્ય વિશ્લેષણની દૃષ્ટિએ (અંગ્રેજી). ગુજરાત, ૧૯૭૯.

વ્યાસ, ચન્દ્રકાંત પૂજાલાલ (ચંપૂવ્યાસ), ૧૯૩૯—
૨૦મી સદીના પૂર્વાર્ધની ગુજરાતી ભાષાવિચારણા : હિંમતલાલ અંજારિયાની ભાષાવિચારણાના સંપાદન સહિત. સરદાર પટેલ, ૧૯૭૯.