ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર

From Ekatra Foundation
Revision as of 12:58, 23 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪ ખ. ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર

એડનવાલા, મૃદુલા
ગુજરાતી ભાષાની ધ્વનિ વ્યવસ્થા અને રૂપતંત્રીય સ્વરૂપનું વિશ્લેષણ (અંગ્રેજી), સ્ટેટ યુનિ. ઑફ ન્યૂયોર્ક ઐટ બફેલો, ૧૯૬૫.

પટેલ, ગોકળભાઈ ધર્મદાસ, ૧૯૦૪—
ગુજરાતીનો સ્વરભાર અને ગુજરાતી શબ્દોના વિકાસમાં એની અસર. મુંબઈ, ૧૯૪૧. પ્રકા. ‘સ્વરભાર અને તેનો વ્યાપાર,’ ૧૯૫૦, પૃ. ૧૬ + ૨૯૨.

મેઝર, મેહરુ એમ.
પારસી, ગુજરાતી અને અંગ્રેજીનું ધ્વનિવિજ્ઞાન અને ધ્વનિઘટકવિજ્ઞાન (અગ્રેજી), નાગપુર, ૧૯૮૦.

મોદી, ભારતી વિનોદ, ૧૯૩૨–
ગુજરાતીની ધ્વનિવ્યવસ્થાના કેટલાક પ્રશ્નો (અંગ્રેજી) એમ. એસ. યુનિ., ૧૯૮૩-’૮૪.