સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/તરુણોનું મનોરાજ્ય
Jump to navigation
Jump to search
અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા જોબન માંડે જાગ:
લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ—તળિયે જવું,
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું:
આજ યૌવન ચહે, એહ વિધ જીવવું!