કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૨. સ્મૃતિ
Revision as of 11:49, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. સ્મૃતિ |નલિન રાવળ}} <poem> મૃત મિત્રના મૃદુ હાથ જેવો આ પાનખર...")
૩૨. સ્મૃતિ
નલિન રાવળ
મૃત મિત્રના મૃદુ હાથ જેવો
આ પાનખર-તડકો
ઢળ્યો મારા ખભે.
(અવકાશપંખી, પૃ. ૧૩૧)