મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સૂઝ અંગ
સૂઝ અંગ
રમણ સોની
જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો,
ભક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કૂખ;
ત્યમ અખા સઘળો સંસાર ત્રિગુણ ભોગ કરે છે આહાર. ૧૩૦