મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૮)

From Ekatra Wiki
Revision as of 05:04, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૪૮)

નરસિંહ મહેતા

સ્વામીનું સુખ હતું, માહાÓે તાંહાં લગી,
જાંહા લગી હદ હુતી Óાત કેÓી;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો,
(જ્યાÓે) ઓચિંતો ઉદયો સૂÓ વેÓી.
સ્વામીનું
સૂÓના તેજમાં, સાવ સમÓસ થઈ,
સેહેજમાં પિયુ માહÓો ગઓ સમાઈ,
પિયુને પગલે, ખોળવા હું ગઈ,
પીયુને ખોળતાં, હું ખોવાઈ ગઈ.
સ્વામીનું
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી,
હું તજી, હું રહી હાર ખાઈ;
વાણીમાં અનુભવ, એહ આવે નહીં;
અનિર્વચન કહે નિગમ ગાઈ.
સ્વામીનું
અચરજ વાત એ, કોએ માને નહીં,
જેહેને વીતી હાેયે, તેહ જાણે;
વસ્તુનાે સાગર સાવ સમરસ ભયાે,
અણછતાે નરસઈઆે થઈને માણે.
સ્વામીનું