મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ જ્ઞાનદગ્ધ અંગ
Revision as of 06:47, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
જ્ઞાનદગ્ધ અંગ
અખાજી
જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મુક્તા નોહે સર્વગ જકપોલ,
શબ્દવેધ જોદ્ધા કો તંત, શંખ સકળ નોહે દક્ષણાવંત.
બહુમાં નીપજે કોએક જન, બાકી અખા રમાડે મન. ૩૬૩