સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/છેતર્યાં!

From Ekatra Wiki
Revision as of 05:36, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જેણેહસીનેલોભાવીકીધીવાતડી, સૂતાંજગાડ્યાંવેણુનાદઈનેસાદ, એણેર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જેણેહસીનેલોભાવીકીધીવાતડી,
સૂતાંજગાડ્યાંવેણુનાદઈનેસાદ,
એણેરેઅમનેછેતર્યાં!
આશાદઈનેછોડાવ્યાંઘરનેઘાટને,
વગડેરઝળાવ્યાંઅંતરિયાળ–
એકાન્તેએણેછેતર્યાં!
તાળીહસીનેઆપીહસતાંવહીગયા,
એણેજાણ્યોનાભોળીનોઉન્માદ–
ગોવિન્દેઅમનેછેતર્યાં!
તરસીજોવાનેરઘવાઈમૂંગીગાવડી,
જેનાંરૂંવાડાંતલખેવેણુનાદ,
એનેયેહરિએછેતર્યાં!
વગડોવાગોળેછેદિનેરાતવાંસળી,
ઊંડોઅમજેવોવેઠેવિષાદ-
નથીરેકોનેછેતર્યાં!
બાઈ, અમેરડીએસહ્યુંનાજાયેએટલે,
નથીઆકો’નેયેકંઈરાવફરિયાદ-
પ્રભુએજ્યારેછેતર્યાં!
[‘મનડામાંમોતીબંધાણું’ પુસ્તક :૨૦૦૫]