સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/એ જગ્યા હજુ ખાલી છે!
અગાઉઅમેરિકામાંહબસીઓનેગુલામતરીકેરાખતાઅનેતેમનીપાસેથીઢોરનીજેમકામલેતા. તેમનાપરબહુજુલમોથતા. એગુલામોતેમનામાલિકનીમિલકતગણાતા. માલિકનેત્યાંથીગુલામનાસીજાયતોકાયદામુજબતેનેઆકરીસજાથતી. છતાંમાણસનાહૃદયમાંમુક્તિનીઝંખનાએવીરહેલીછેકેઘણીવારગુલામોનાસીજતાઅનેપકડાયપછીભારેસજાભોગવતા. એવોએકનાસીગયેલોગુલામપોલીસનેહાથેપકડાયો. કોર્ટમાંએનેખડોકર્યો, ત્યાંમેજિસ્ટ્રેટેપૂછ્યું : “તારેકેમનાસીજવુંપડ્યું? શુંતારોશેઠતનેમારેછે?” ગુલામકહે, “નાજી.” “ત્યારેશુંએપૂરતુંખાવાનુંઆપતોનથી?” “નાજી, મનેપેટભરીનેખાવાનુંમળેછે.” “ત્યારેકપડાંપૂરતાંમળતાંનથી?” “એપણપૂરતાંમળેછે.” “ત્યારેશુંબહુસખતમહેનતકરાવેછે?” “નાજી, એમતોનકહેવાય.” મેજિસ્ટ્રેટેપૂછ્યું, “તોપછીશેઠસામેબીજીકાંઈફરિયાદછેતારે?” ગુલામકહે, “નાજી, અમારોઆશેઠઅનેતેનાઘરનાંલોકોમાયાળુછે.” આસાંભળીમેજિસ્ટ્રેટેઆશ્ચર્યથીપૂછ્યું, “તારોશેઠતનેમારતોનથી, બહુસખતમજૂરીકરાવતોનથી, પૂરતાંખોરાક-કપડાંઆપેછે, અનેમાયાળુપણછે — તોપછીઆટલાસુખમાંથીનાસીજવામાટેતારેકારણશુંછે?” ઘડીભરમૂંગોરહીનેગુલામબોલ્યો, “નામદાર, એજગ્યાહજુખાલીછે. આપએલઈશકોછો!”