સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/જેવી જેની વાસના
Jump to navigation
Jump to search
કોઈભક્તજનનેએકવારસ્વપ્નુંઆવ્યું. તેમાંસાધુનેતેણેનરકમાંજોયોઅનેરાજાનેસ્વર્ગમાં. સવારેતેજાગ્યોત્યારેસ્વપ્નામાંજેજોયુંહતુંતેનીવિમાસણમાંપડીગયો. પોતાનાગુરુપાસેજઈનેતેણેએસ્વપ્નનીવાતસંભળાવીઅનેપૂછ્યું, “ગુરુજી, આવીઊલટીવાતશીરીતેબનીહશે?” ગુરુએસમજાવ્યું : “બેટા, પેલારાજાનેસાધુસંતોસાથેસત્સંગકરવાનુંબહુગમતુંહતું, તેથીમૃત્યુપછીએસ્વર્ગમાંગયોઅનેત્યાંએવોસમાગમકરવાલાગ્યો. પણસાધુનેરાજાઓતથાઅમીરોસાથેભળવાનુંખૂબગમતુંહતું, તેથીતેનીવાસનાએવાલોકોનાસંગમાટેતેનેનરકમાંલઈગઈ.” [‘લોકજીવન’ પખવાડિક :૧૯૫૫]