સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કષ્ટસહનની કિંમત ચૂકવીને
હુંસત્યનોઉપાસકરહ્યોએટલેમારીપાસેહકીકતોનુંપાકુંજ્ઞાનહતું, તેથીહુંસરસલખાણોકરીશકતો. પણમેંજોયુંકેદક્ષિણઆફ્રિકામાંઅણીનીઘડીઆવી, ત્યારેબુદ્ધિનીઅસરનપડીશકી. મારાદેશભાઈઓઉશ્કેરાઈગયાહતા (જીવડુંપણક્યારેકસામુંથઈજાયછે), અનેવેરલેવાનીવાતચાલતીહતી. મારે [કાંતો] હિંસામાંભળવાનીઅથવાતોઆપત્તિનેપહોંચીવળવાનીબીજીકોઈરીતવચ્ચેપસંદગીકરવાનીહતી. અનેમનેસૂઝીઆવ્યુંકેમાણસાઈનેહણનારાકાયદાનેતાબેથવાનીઅમારેનાપાડવીજોઈએ — સરકારચાહેભલેઅમનેજેલમાંમોકલે. આરીતેશસ્ત્રયુદ્ધનીઅવેજરૂપેઆનૈતિકશસ્ત્રપ્રગટથયું. તેદિવસથીમારીએપ્રતીતિવધતીગઈછેકેપ્રજાનેપ્રાણસમાનએવીવસ્તુઓકેવળસમજાવટથીમળતીનથી, પણકષ્ટસહનરૂપેકિંમતચૂકવીનેખરીદવીપડેછે. વિરોધીનોહૃદયપલટોકરવાનીઅનેબુદ્ધિનાઅવાજસામેબંધરહેતાતેનાકાનઉઘાડવાની, શસ્ત્રયુદ્ધનાકરતાંઅનેકગણીશક્તિકષ્ટસહનમાંરહેલીછે. મેંજેટલીઅરજીઓકરીછેઅનેનિરાશાનીસામેપણજેટલીઆશામેંરાખીછે, તેટલીકોઈએનહીંરાખીહોય. પણમેંમનમાંગાંઠવાળીછેકેઆપણેકંઈકખરેખરુંકામકરાવવુંહોયતોબુદ્ધિનેસંતોષીએએટલુંબસનથી — હૃદયનેપણહલાવવુંજોઈએ. હૃદયસુધીસોંસરુંપહોંચવાનેતોસહનશક્તિજજોઈએ. એમાણસનાંઅંતરનાંદ્વારખુલ્લાંકરેછે. ક્રોધરહિત, દ્વેષરહિતકષ્ટસહનનાસૂર્યનીસામેકઠણમાંકઠણહૈયુંપીગળવુંજજોઈએઅનેજડમાંજડઅજ્ઞાનદૂરથવુંજોઈએ. દુષ્ટતાનોદુષ્ટતાથીથતોપ્રતિકારકેવળદુષ્ટતામાંવધારોકરેછે. હિંસાસારુંકરતીદેખાયછેત્યારેતેસારુંકેવળતત્પૂરતુંહોયછે, અનેએરીતેજેબૂરુંકરેછેતેકાયમીહોયછે. ઇતિહાસશીખવેછેકેજેઓશુભહેતુથીપણલોભિયાઓનીસત્તાપશુબળેકરીનેપડાવીલેછે, તેઓપોતેપણએજલોભનાભોગથયાછે. પરદેશીરાજકર્તાસામેઆજેઆપણેહિંસાઆચરીએ, તોતેપછીએકડગલુંઆગળવધીને, દેશનીપ્રગતિમાંઆપણનેજેનડતરરૂપલાગેતેવાઆપણાપોતાનાલોકોસામેપણહિંસાઆચરવાનેઆપણેતરતજપ્રેરાઈશું. પચાસકરતાંપણવધુવરસથીહુંસતતપણેઅહિંસાનુંપાલનકરતોઆવ્યોછું. જેમનીનીતિનોમારેવિરોધકરવોપડયોછે, તેમનાપ્રેમઅનેવિશ્વાસનુંપાત્રહુંહંમેશાંબન્યોછું, એબીનામારાજીવનનીએકકાયમનાસુખનીસરવાણીછે. દક્ષિણઆફ્રિકામાંમારુંઆયુષ્યલડતમાંવીત્યું, પણઅંગતનાતેત્યાંનાનિવાસીઓએમારાપરવિશ્વાસઅનેમૈત્રીવરસાવેલાં. બ્રિટિશતંત્રનામારાઆવડામોટાવિરોધછતાંહજારોઅંગ્રેજસ્ત્રી-પુરુષોમારાપરપ્રેમરાખીરહ્યાંછે. આબધોઅહિંસાનોવિજયછે. ખરુંજોતાંઅહિંસાનીકસોટીજએછેકેઅહિંસકલડતમાંકોઈપક્ષેકડવાશકેઝેરવેરપાછળરહેતાંનથીઅનેશત્રુઓમિત્રબનીજાયછે. [‘આપણેસૌએકપિતાનાંસંતાન’ પુસ્તક]