સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ભાષાંતરના ગુણ
એજાણેસ્વભાષામાંજવિચારાયુંઅનેલખાયુંહોય, એવુંસહજઅનેસરળહોવુંજોઈએ. જેભાષામાંથીઉતારાયુંહોય, તેભાષાનારૂઢિપ્રયોગોઅનેશબ્દોનાવિશેષઅર્થોનજાણનારએનેસમજીનશકે, એવુંતેનહોવુંજોઈએ. ભાષાંતરકારેજાણેમૂળપુસ્તકનેપીજઈનેતથાપચાવીનેએનેફરીથીસ્વભાષામાંઉપજાવ્યુંહોય, એવીએકૃતિલાગવીજોઈએ. આથીસ્વતંત્રપુસ્તકકરતાંભાષાંતરકરવાનુંકામહંમેશાંસહેલુંનથીહોતું. મૂળલેખકસાથેજેપૂરેપૂરોસમભાવીઅનેએકરસથઈશકેનહીંઅનેતેનામનોગતનેપકડીલેનહીં, તેણેતેનુંભાષાંતરકરવુંનજોઈએ. ભાષાંતરકરવામાંજુદીજુદીજાતોનોવિવેકકરવોજોઈએ. કેટલાંકપુસ્તકોનુંઅક્ષરશઃભાષાંતરકરવુંઆવશ્યકગણાય. કેટલાંકનોમાત્રસારઆપીદેવોબસગણાય. કેટલાંકપુસ્તકનાંભાષાંતરસ્વસમાજનેસમજાયએરીતેવેશાંતરકરીનેજઆપવાંજોઈએ. કેટલાંકપુસ્તકોતેભાષામાંઉત્કૃષ્ટગણાતાંહોયછતાં, પોતાનોસમાજઅતિશયજુદાપ્રકારનોહોવાથી, તેનાભાષાંતરનીસ્વભાષામાંજરૂરજનહોય; અનેકેટલાંકપુસ્તકોનાઅક્ષરશઃભાષાંતરઉપરાંતસારરૂપભાષાંતરનીપણજરૂરગણાય.