સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યાએનો કાવાઈ/પૈસા, પૈસા ને પૈસા
નિશાળેથીનીકળીનેઘેરજવુંમનેબહુઆકરુંલાગેછે. જ્યારેઘેરજાઉંત્યારેનિશાળનાકાંઈકનહિનેકાંઈકપૈસામારેબાપાસેમાગવાનાઆવેજછે. મનેએમકેનિશાળમાંથીઅમેઉજાણીએગયાંહતાંતેનોફાળોતોમેંઆપીદીધોહશે. પણત્યાંતોસાંભર્યુંકેહજીમારેગાડીભાડાનાત્રણયેનદેવાનાબાકીછે. તેજદિવસેમારીવિજ્ઞાનનીચોપડીનાદસયેનમારેબાપાસેથીલેવાનાહતા. “ભલે,” કહીનેબાએમારાહાથમાંસાડાતેરયેનમૂક્યા :“તારીચોપડીઓમાટેજોશેએટલાપૈસાતોહુંઆપીશ; પણઆતારીનિશાળતો, બાપુ, બહુપૈસાખરચાવેછે.” પૈસામળ્યાએટલેમારેમાથેથીભારઓછોથયો. પણત્યાંતોમારીનાનીબહેનેબાપાસે૧૮યેનમાગ્યા — નેમનેફાળપડી. તરતબાખિજાણી : “આતારાંબેભાઈબહેનઆજસવારથીચોપડીનાનેઆનાનેતેનાપૈસામાગમાગકરેછે; એમાંવળીતુંઆવી. એટલાબધાપૈસાતોમારેકાઢવાક્યાંથી?” હુંઝટઝટઘરબહારનીકળીગઈ; વધારેકાંઈમારેસાંભળવુંનહોતું. નિશાળેજઈનેહિસાબનીશનેગોતીનેહસતાંહસતાંમેંએમનાહાથમાંપૈસામૂક્યા, એમણેએકાળજીથીગણીજોયા, નેપછીકહ્યું : “ગયેઉનાળેતમેનાગરિકશાસ્ત્રાનીચોપડીલીધેલીતેનાપૈસાતોહજીબાકીરહ્યા!” એમકેમબને? હજીવધારેપૈસા! મારાહૈયામાંધ્રાસકોપડ્યો. તેદિવસેઅમારામાસ્તરેવર્ગમાંજેશીખવ્યુંતેમાંમનેજરાયરસપડ્યોનહિ. હાય! હવેબાશુંકહેશે? નિશાળછૂટીત્યારેસોજુમારીવાટજોઈનેઊભોહતો. “વિદ્યાર્થી-બેંકમાંતારુંખાતુંખોલવાના૨૦યેનકાલેલેતીઆવજે;” એબોલીઊઠ્યો. ૧૪યેનચોપડીમાટે, ને૨૦યેનબેંકમાટે — બધામળીને૩૪યેન! શુંકરીશ? બાપાસે૩૪યેનકેમકરીનેમગાશે? નિશાળમાંજરોકાઈનેહજીમારેરમવુંહતું. પણરમતમાંજીવજપરોવાયનહિ. મનેતોબહુફિકરથયાકરતીહતી. ક્યારેબાપાસેપૈસામાગીશ? શુંકહીશ? ઘેરજતાંઆખેરસ્તેએજવિચારમારામનમાંઆવ્યાકર્યા. ચિંતામાંનેચિંતામાંએસાંજેઘરનીછોપણમારાથીસરખીધોવાઈનહિ. તેજદિવસેબાપાસેપૈસામાગીલેવાનોવિચારમેંકર્યો; પણજીભઊપડેજનહિ. પૈસામાગવાનોકોઈકકીમિયોમેંશોધવામાંડ્યો; પણસૂઝેજનહિ. આમતોઅમેજ્યારેમાગીએત્યારેનિશાળનાપૈસાઆપીદેએવીસારીઅમારીબાછે. પણઅમેમાગનારાંએટલાંબધાંછીએકેબધાંનેપૂરાપડેએટલાપૈસાએકાઢેક્યાંથી? બીજેદિવસેતૈયારથઈનેનિશાળેજવાનીકળીત્યારે, જતાંજતાંધીમેસાદેમેંબાનેકહ્યું : “બા, મારીનાગરિકશાસ્ત્રાનીચોપડીનાનેવિદ્યાર્થીબેંકનાપૈસા…” હુંશુંગણગણીતેએનેકાંઈસમજાયુંનહિ, એટલેમારીતરફફરીનેકહે : “શુંકહ્યું?” “ગયાસત્રામાંમેંએકચોપડીલીધેલીતેનાનેવિદ્યાર્થીબેંકમાંખાતુંખોલવાનાપૈસામારેદેવાનાછે.” એનીસામેજોયાવિનાજહુંબોલીગઈ. “શુંકીધું? વળીપાછાપૈસા! જરાકતોશરમાતીજા! તારાજેવડીહતીત્યારેહુંકો’કનેઘેરઠામ-વાસણઊટકતી, નેમારાપગારનાપૈસાઘેરમોકલતી…ઠીક, એમાંતારોયશુંવાંક? પણઆનિશાળવાળાએકાંઈકવિચારકરવોજોઈએ. તમેબધાંછોકરાંજરાકમોઢુંઉઘાડોએટલેએમાંથીપૈસા, પૈસાનેપૈસાનીજવાતનીકળેછે. અખાડાનાપૈસા, કાગળ-પેનસિલનાપૈસા, ચોપડીઓનાપૈસા, બેંકનાપૈસા… આપણેકાંઈપૈસાવાળાંનથી. તારામાસ્તરનેકહેજેકે, આજઘરમાંપૈસાનથી.” પછીજાણેમનમાંજગણગણતીહોયતેમ — “પૈસાહતાએટલાતોતમારાબાપાનેદઈદીધા; નેહવેહુંપાડોશીપાસેમાગવાનથીજવાની.” ‘બાનીવાતતોસાચીછે;’ નિશાળભણીચાલતાંચાલતાંમનેવિચારઆવ્યા :‘પૈસાનીઅમારેબહુજરૂરપડેછે. મનેથાયછેકેઅમારાથીયેગરીબહશેતેલોકોનુંકેમકરીનેચાલતુંહશે? ફરજિયાતકેળવણીનોકાયદોછે, એટલેનિશાળેતોઅમારેજવુંજપડેછે. પણતોપછીચોપડીનાનેએવાપૈસાઅમારેનઆપવાપડેતેવોબંદોબસ્તકેમકોઈકરતુંનથી? આકોઈચીનેબિચારાનેનથીબાપકેનથીમા. ટોઈસીનેદીબધોડુંગરામાંકામકરવુંપડેછે. એવાછોકરાકો’કદીજનિશાળેજવાપામતાહશે. ભણવાનીચોપડીઓનેબીજુંબધુંએક્યાંથીકાઢતાહશે? નિશાળનાઅડધોઅડધછોકરાજોએવાગરીબહોયકેચોપડીવેચાતીલઈનશકેનેનિશાળેનઆવીશકે, તોમાસ્તરશુંકરે…?’ નિશાળેપહોંચીનેમેંમારીહિસાબનીચોપડીતપાસી. જુલાઈથીસપ્ટેમ્બરસુધીનોહિસાબઝીણીઆંખેજોઈગઈ. પણએકેયનકામીચીજપાછળમેંપૈસોબગાડયોહોયતેવુંએમાંલાગ્યુંનહિ. નિશાળમાંથીઅમેબહારગામફરવાજતાંત્યારેપણમેંપૈસાવાપર્યાનહોતા, મારેજેનીબહુજરૂરનહોયતેવીએકપણચીજમેંખરીદીનહોતી. તેમછતાંજ્યારેનેત્યારેબાપાસેપૈસામાગવામનેબહુઆકરાલાગે. એટલેતોજાબુરોનેયોશીનોરીનીજેમહુંપણકાંઈકકમાવાનીમહેનતકરવાનીછું. એબેયભલેછોકરારહ્યા; છોકરીઓયધારેતોકમાઈશકે. (છોકરી :૧૫વર્ષ)