સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યાસીન દલાલ/નિર્લેપતાના ભીતરમાં

From Ekatra Wiki
Revision as of 07:21, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જીવનમાંઅમુકપ્રકારનામાણસોનોપરિચયથયાપછીમનમાંઅફસોસથાય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જીવનમાંઅમુકપ્રકારનામાણસોનોપરિચયથયાપછીમનમાંઅફસોસથાયછેકેઆસંબંધઆટલોમોડોકેમબંધાયો? કેટલોબધોસમયઆપણેઆસંબંધથીવંચિતરહ્યા! પ્રા. રમણપાઠકનુંવ્યક્તિત્વઆપ્રકારનુંછે. એમનોપરિચયમનેછેક૧૯૮૦નાઅરસામાંથયોઅનેએપ્રથમપરિચયગાઢસંબંધમાંફેરવાઈગયો. કદાચ, આમિલનમાટેહુંવર્ષોથીઉત્સુકહતો. કારણ? કારણસ્પષ્ટહતું. ધર્મગ્રંથોમાંદર્શાવેલીજાતજાતનીમાન્યતાઓવિશે, સમાજમાંપ્રચલિતઅનેકવહેમોવિશેબાળપણથીહુંચીલાચાલુવલણથીકંઈકજુદુંવિચાર્યાકરતોહતો. સામાન્યબુદ્ધિમાંનઊતરેએવીકોઈપણવાતકેમસ્વીકારાય, એવોપ્રશ્નમનમાંસતતઊઠ્યાકરતો. જ્ઞાતિનાનેબીજાસંકુચિતવાડાઓમાંકેદએવાસમાજનેજોઈને, મનુષ્યજીવનનુંગૌરવહણાતુંજોઈનેમનબાળપણથીજવ્યથાઅનુભવતું. પણપછીથતું, હુંજેવિચારુંછુંએબીજાઓકેમવિચારતાનહીંહોય? એમાંરમણભાઈમળીગયા. બરાબરએજવિચારો, પરંપરાસામેનોએજઆક્રોશ. રમણભાઈનાસુસ્પષ્ટવિચારો, અનેએવીજસ્પષ્ટઆચારધારા. સ્થિતપ્રજ્ઞજેવોસ્વભાવ. નહીંઉશ્કેરાટ, નહીંલાગણીવેડા. સામેગમેતેવોઅંધશ્રદ્ધાળુઆવીચડે, તોયપોતાનીવાતતેનેસમજાવે, દલીલોથીગળેઉતરાવવાપ્રયત્નકરે; સામામાણસનેઉતારીપાડવાનીવૃત્તિનહીં. અનેએબધુંનિર્લેપભાવેકરે. પણબહારનાંઆનિર્લેપવલણનાભીતરમાંતોઆપતિતઅનેગુમરાહસમાજનીઅવદશાજોઈનેભારોભારવ્યથાનેઅનુકંપાઅનુભવે. સુરતનાદૈનિક‘ગુજરાતમિત્રા’માંરમણભાઈનીકટાર‘રમણભ્રમણ’ ૨૫-૩૦વરસથીચાલેછે, તેમાંબુદ્ધિપ્રામાણ્યવાદ(રેશનાલિઝમ)નાએમનાવિચારોમાટેમોકળુંમેદાનમળ્યું. દક્ષિણગુજરાતનાહજારોવાચકોસુધીતેનીમારફતનવાવિચારોફેલાતાજગયા, અંધશ્રદ્ધાસામેજેહાદચાલતીરહી. આજેગુજરાતમાંવલસાડથીપાલનપુરસુધીઅનેસૌરાષ્ટ્રનેખૂણેખૂણે‘રેશનાલિસ્ટ’ વિચારોધરાવનારાલોકોનોએકનાનકડોવર્ગઊભોથયોછેએનીપાછળરમણપાઠકનીકલમનીપ્રેરણાપણછે.


----------------------