સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુનાથજી નાયક/પંદર જ મિનિટ
ઘણાલોકોબૂમોમારેછેકે, અમનેસમયમળતોનથી. પણમોટાંમોટાંકામકરનારાઅનેકમાણસોતોનજીવાંદેખાતાંકામોકરવાનીફુરસદમેળવીશકેછે. જેઓપોતાનાકામનીઅનેસમયનીવિચારપૂર્વકનીયોજનાકરેછેઅનેતેમુજબચાલવાનીટેવપાડેછે, તેઓઘણીઉપાધિમાંથીબચીજાયછે. પંદરમિનિટજેટલાટૂંકાસમયમાંમાણસશુંશુંકરીશકેતેનાનમૂનાઆપણેજોઈએ : ૧૫મિનિટમાં — સામાન્યઝડપેસવાકિલોમીટરચાલીશકાય; સાઇકલઉપર૩કિલોમીટરનુંઅંતરકાપીશકાય. સામાન્યપુસ્તકનાંપાંચપાનાંવાંચીશકાય. શરીરનેતંદુરસ્તરાખવાઆસનોકેવ્યાયામકરીશકાય. મનનેસ્વસ્થરાખવામાટેપ્રાર્થના, ધ્યાનકેચિંતનકરીશકાય. ઘરનાબે-ત્રાણઓરડાનીસફાઈકરીશકાય. પોતાનાંકપડાંધોઈશકાય. ઘરનાંશાકભાજીસુધારીઆપીશકાય. અક્ષરસુધારવાતથાવિચારસ્થિરકરવાડાયરીલખીશકાય. ટપાલનાબેનાનાપત્રોસારીરીતેલખીનેફરીવાંચીજઈશકાય. ધ્યાનમાંએરાખવાનુંછેકે૧૫મિનિટનોજેમસારોઉપયોગથઈશકેછે, તેમએનોદુરુપયોગપણથઈશકેછે. કેટલાકફરિયાદકરેછેકે, અમનેફરવાજવાનોસમયનથીમળતો, નિરાંતેજમવાનોસમયનથીમળતો, ટપાલલખવાનોસમયનથીમળતો. પરંતુએમનાઅમૂલ્યસમયનીચોરીઅવ્યવસ્થાઅનેઅવિચારદ્વારાકેવીરીતેથાયછેતેટલુંતપાસવાનોપંદરજમિનિટનોસમયતોતેમણેપ્રથમકાઢવોજજોઈએ. [‘લોકજીવન’ પખવાડિક :૧૯૭૦]