સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/ગુલામોનો મુક્તિદાતા
પોતાનીમાનવતાભરીઉદારતાથીજગવિખ્યાતબનનારઅમેરિકાનાસોળમાપ્રમુખએબ્રહેમલિંકનનોજન્મ૧૮૦૯ની૧૨મીફેબ્રુઆરીએઅમેરિકાનાકેંટકીપરગણાનાજંગલમાંએકલાકડાનીકોટડીમાંથયેલો. એદિવસોમાંઅમેરિકાનાંજંગલોમાંમાણસોછૂટાછવાયારખડતાઅનેશિકાર, મજૂરી, ખેતીકેએવાંબીજાંઆજીવિકાનાંસાધનોજ્યાંમળેત્યાંથોડોકવખતસ્થિરથતા. તરતઊભીકરીશકાયકેખસેડીશકાયએવીલાકડાનાંપાટિયાંનીકેવળીઓનીબનાવેલીકોટડીમાંરહેવાનુંએમાણસોનેફાવતું. લિંકનનોજન્મજેમાંથયોહતો, તેએકનાનીઅંધારીકોટડીહતી. એમાંજરાંધવાનું, એમાંજબેસવાનુંનેએમાંજસૂવાનું. એકોટડીનેવાસીશકાયતેવાંબારીબારણાંનહોતાં. બારીનીજગ્યાએભીંતોમાંનાનાંબાકોરાંરાખવામાંઆવ્યાંહતાં. ઠંડીકેવરસાદથીરક્ષણમેળવવાબારણાઆગળમોટુંચામડુંલટકાવીદેવામાંઆવતું. ઠંડીનાદિવસોમાંકોટડીમાંચોવીસેકલાકદેવતાસળગતોરાખવોપડતો. ભોંયપરરીંછનુંચામડુંપાથરેલુંરહેતું. આજંગલોમાંતેસમયેરેડઇન્ડિયનોરહેતા. અંગ્રેજોનેઅમેરિકામાંઆવીવસ્યેઆઠપેઢીથઈગઈહતી. ૧૬૩૮માંસેમ્યુઅલલિંકનનામનોમાણસઇંગ્લેન્ડછોડીઅમેરિકામાંઆવીવસ્યો, એનીછઠ્ઠીપેઢીએટોમસલિંકનથઈગયા, તેએબ્રહેમનાપિતા. એબ્રહેમનાદાદાનુંનામપણએબ્રહેમલિંકનહતું. ટોમસેપોતાનાપિતાનાનામપરથીપુત્રનુંનામપાડેલું. મિસિસિપીનદીનીપશ્ચિમેઆવેલોઅમેરિકાનોપ્રદેશગાઢજંગલોથીભરેલોહતો. ત્યાંનીજમીનવણખેડાયેલીહતી. ત્યાંનારસ્તાનુંકોઈભોમિયુંનહોતું. માત્રઆદિવાસીરેડઇન્ડિયનોત્યાંવસતાઅનેશિકારકરીખાતા. કોઈગોરાલોકોત્યાંઆવીચડેતોતેમનોપણશિકારકરતા. ટોમસનાપિતાએબ્રહેમસ્થળાંતરોકરતાકરતાઆબાજુઆવીચડયા, ત્યારેકોઈરેડઇન્ડિયનેતેમનેગોળીથીવીંધીનાખેલા. છવરસનાબાળકટોમસનેઉઠાવીનેએકરેડઇન્ડિયનનાસીજતોહતો, પરંતુટોમસનામોટાભાઈએતેનેઠારમાર્યોઅનેબાળકનેબચાવીલીધો. ટોમસનાપિતાએખેતીકરવા૪૦૦એકરજમીનલીધેલી. એનુંઅવસાનથતાંદીકરાઓછૂટાપડ્યા. તેવખતેટોમસબહુનાનોહતો. એનીસંભાળરાખનારકોઈહતુંનહીં, એટલેએપણરખડીખાવાલાગ્યો. એકાંઈભણ્યોનહીં. જેકાંઈકામમળે, તેકરીનેએપેટભરતો. એખેતરોમાંકામકરતો, તોકદીકસડકોમાપવાનુંકામકરતો, ક્યારેકલાકડાનીકોટડીઓબાંધતો. પણએબધાંકરતાંશિકારનોએનેબહુશોખહતો. નિશાનબરાબરતાકે. નવરોપડેત્યારેખભેબંદૂકભરાવીનીકળીપડ્યોજહોય. તેએકલોજંગલમાંભટકતો. આમરખડપટ્ટીમાંકેટલાંકવરસગાળ્યાપછીટોમસનેક્યાંકસ્થિરથઈબેસવાનુંમનથયું. એલિઝાબેથટાઉનમાંએકસુથારનેત્યાંએનોકરીએરહ્યો. ૨૮વરસનીઉંમરેતેણેપોતાનાશેઠનીભત્રીજીનાન્સીસાથેલગ્નકર્યાં. નાન્સીસુંદર, હોંશિયારઅનેઘરરખ્ખુહતી. સ્વભાવેતેસહનશીલઅનેમાયાળુહતી. પારકાનુંકામકરીઆપીનેતેહંમેશાંરાજીથતી. એનેલખતાં-વાંચતાંનેકપડાંસીવતાંઆવડતુંહતું. પોતાનાપતિટોમસનેએણેવાંચતાં-લખતાંશીખવ્યું. એણેએકદીકરીનેજન્મઆપ્યો. એનુંનામરાખ્યુંસારાહ. પણત્યાંમળતીમજૂરીમાંટોમસનેપત્નીઅનેસંતાનનુંગુજરાનચલાવવુંઅશક્યલાગ્યું. એણેતેનોકરીછોડીદીધી, અનેખેતીકરવાનોવિચારકરીજમીનખરીદી. એનીપાસેપૈસાનહોતા, પરંતુપાછળથીપૈસાચૂકવવાનીશરતેસરકારપડતરજમીનખેડવામાટેવેચતીહતી. ટોમસનીજમીનથોડીખેડાયેલીપણહતી, અનેતેમાંથીએકઝરોવહેતોહતો. ટોમસનાએખેતરમાંલાકડાનીએકકોટડીમાંશિયાળાનીકડકડતીઠંડીમાં, બહારહિમવર્ષાનુંતોફાનથઈરહ્યુંહતુંત્યારે, એબ્રહેમલિંકનનોજન્મથયો. એદિવસોમાંઅમેરિકામાંરેલગાડીનહોતીઅનેજંગલનારસ્તાઓપણબહુલાંબાનેવિકટહતા. પણનદીમાર્ગેવહાણમાંએકસ્થળેથીબીજેઓછાખર્ચેનેઓછાસમયમાંજઈશકાતું. વેપારવધતાંમાલનીહેરફેરવધતાં, મિસિસિપીનદીમાંસેંકડોહોડીઓનેવહાણોફરવાલાગ્યાં, એનેકાંઠેકાંઠેગામોવસવામાંડ્યાં. આમઅમેરિકાનાઆછેવાડાનાજંગલપ્રદેશમાંમોટાફેરફારોથઈરહ્યાહતા. વસ્તીવાળાગામ-શહેરોમાંશુંબનીરહ્યુંછેતેનીઆદૂરનાંજંગલોમાંવસતાલોકોનેકશીજખબરપહોંચતીનહોતી. તેઓતોપોતાનુંજીવનટકાવીરાખવાનાકામમાંજમશગૂલરહેતા. ખોરાકમેળવવામાટેજંગલીપશુઓનાશિકારનીશોધમાંતેઓભટકતા. સ્ત્રીઓપણશિકારકરવાનીકળતી. અહીંચારેકવરસવીત્યાંહશે, ત્યાંવળીટોમસનેબીજેક્યાંકજઈનેવસવાટકરવાનીઇચ્છાથઈઆવી. નોબક્રીકનામનાસ્થળપાસે૨૩૮એકરજમીનતેણેખરીદીલીધીઅનેત્યાંજઈવસવાટકર્યો.
સ્થળાંતર નોબીક્રીકમાંથોડીવસતીહતી, એટલેએબ્રહેમનેબીજાંનાનાંછોકરાંસાથેરમવાનીતકમળી. ઉંમરેનાનોછતાંએબ્રહેમશરીરેઊંચો, ભરાવદારઅનેમજબૂતહતો. એનેવાર્તાસાંભળવાનોશોખઘણો. આખાદિવસનુંકામપૂરુંથાયએટલેએનીમાતાબંનેબાળકોનેપોતાનીપાસેબેસાડીરોજનવીનવીવાર્તાકહેતી. નાનોએબ્રહેમવાર્તાઓસાંભળતોઅનેતેનાકાલ્પનિકજગતમાંખોવાઈજતો. માતાબાળકોનેકક્કોવગેરેપણશીખવતી. લખતાં-વાંચતાંઆવડયું, એટલેએબ્રહેમનોઉત્સાહઘણોવધીગયો. જંગલમાંરહેનારશિકારીકેખેડૂતોનેએદિવસોમાંપોતાનાંબાળકોનીસંભાળલેવાનીબહુદરકારનહોતી. જેરીતેપોતેઊછરેલાંતેમપોતાનાંબાળકોપણએનીમેળેમોટાંથઈજશે, એમતેઓમાનતાં. દીકરાનેલાકડાંફાડતાં, લાકડાનુંઘરબનાવતાં, હળવડેજમીનખેડતાંનેશિકારકરતાંઆવડેઅનેદીકરીનેરસોઈબનાવતાંઆવડેએટલેબસ, એમતેમનેલાગતું. પરંતુએબ્રહેમનીમાતાનેપોતાનાંબાળકોનીદરકારવધારેહતી. તેનોપોતાનોઊછેરસારીરીતેથયોહતો, એટલેપોતાનાંબાળકોપણસારીરીતેઊછરેએમએહંમેશાંઇચ્છતીહતી. પણઆવાદૂરનાગામડાગામમાંબાળકોમાટેભણવાનીવ્યવસ્થાનહોતી. કેટલીકવારફરતાશિક્ષકોત્યાંઆવીચડતા, એકાદ-બેમહિનાગામમાંરહીનેબાળકોનેભણાવતાઅનેપાછાબીજેગામડેચાલ્યાજતા. એબ્રહેમપાંચવર્ષનોથવાઆવ્યોત્યારેએકદિવસકોઈકખબરલાવ્યુંકેનોબીક્રીકમાંકોઈશિક્ષકઆવેછે. એથીમા-દીકરાનેખૂબઆનંદથયોઅનેઆતુરતાપૂર્વકતેઓશિક્ષકનીરાહજોવાલાગ્યાં. શિક્ષકેઆવીનેએકાદખાલીપડેલાઘરમાંનિશાળચાલુકરી. એબ્રહેમનેઅનેદીકરીસારાહનેનાન્સીનિશાળેમૂકીઆવી. ઘણેવખતેગામમાંશિક્ષકઆવેએટલેનાનકડાઉત્સવજેવુંવાતાવરણથાય. ગામમાંહોયતેટલાંબધાંબાળકોએકઠાંથાય. પાંચવરસથીમાંડીનેપંદરવરસસુધીનાંછોકરા-છોકરીઓભણવાબેસીજાય. ભણવામાંકક્કોઅનેથોડાકશબ્દોસિવાયભાગ્યેજબીજુંકશુંહોય, અનેકેટલીકવારતોઆવનારશિક્ષકનેપણએથીવિશેષકાંઈજ્ઞાનનહોય. એબ્રહેમનેતોએનીમાતાપાસેથીઘેરકેટલુંકશીખવામળેલું, એટલેવર્ગમાંએનોનંબરપહેલોરહેતો. શિક્ષકપાસેએઉત્સાહપૂર્વકભણતો. થોડાકદિવસએમપસારથયાઅનેશિક્ષકતોબીજેગામચાલ્યાગયા. શાળાબંધથઈ. બાળકોફરીપાછાંરમવાનેરખડવાલાગ્યાં. થોડાવખતમાં, ઘણાંખરાંતોપોતેજેશીખેલાંતેભૂલીપણગયાં. થોડાકમહિનાપછીખબરઆવીકેત્રણ-ચારમાઈલપરનાગામમાંકોઈશિક્ષકઆવ્યાછે. બાળકોરોજપેલેગામભણવાજવાલાગ્યાં. પણથોડાસમયબાદએશિક્ષકપણબીજેચાલ્યાગયા, એટલેઆબાળકોનુંભણવાનુંબંધપડ્યું. પછીતોઘણાવખતસુધીજંગલનાઆબાજુનાભાગમાંકોઈશિક્ષકફરક્યાનહીં. ત્રણેકવરસથયાં, ત્યાંતોટોમસભાઈએઆજગ્યાછોડીનેવળીબીજેક્યાંકજવાનોવિચારકર્યો. એકમિત્રોખબરઆપ્યાકેદૂરદૂરઓહાયોનદીનેસામેપારઇન્ડિયાનાપ્રદેશમાંવણખેડાયેલોવિશાળપ્રદેશપડેલોછે. એટલેટોમસે૪૦૦ગેલનદારૂનાબદલામાંપોતાનુંખેતરવેચીનાખીનેઇન્ડિયાનાજવાનીતૈયારીકરી. સુથારીકામએનેઆવડતુંહતું, એટલેએણેએકમોટીહોડીતૈયારકરી. પોતાનાગામથીએકાદમાઈલપરનાઝરાસુધીએહોડીનેલઈગયો. તેમાંદારૂનાંપીપભરીનેએણેએકલાએસફરઆદરી. એઝરોઆગળજતાંમોટીનદીનેમળતોહતો. પણઅડધેજતાંહોડીઊંધીવળીગઈ. બીજોકેટલોકસામાનનદીમાંડૂબીગયો, પણએપોતેબચીગયો. જેમતેમકરીનેએણેદારૂનાંપીપબચાવ્યાંઅનેપોતાનીસફરઆગળચલાવી. નદીનોપંથકાપતોકાપતોટોમસથોડાદિવસેઇન્ડિયાનામાંઆવીપહોંચ્યો. પેલોદારૂખરીદનારઘરાકપણએનેમળીગયા. કોઈકેબતાવ્યુંકેત્યાંથીસોળમાઈલપરજંગલમાંસારીજમીનઆવેલીછે, એટલેપગપાળોએત્યાંપહોંચ્યો. એજમીનપસંદપડી, એટલેદારૂવેચતાંમળેલાંનાણાંચૂકવી, બાકીનીરકમપાછળથીઆપવાનીશરતેએણેજમીનખરીદીલીધી. ત્યાંથીપાછાફરતાંનદીમાંસામાપ્રવાહેએનીહોડીચાલેતેમનહોતી, એટલેતેપણવેચીનાખીઅનેજંગલમાંચાલતોચાલતોઘણેદિવસેએપોતાનેઘેરઆવીપહોંચ્યો. હવેનવીજમીનપરકુટુંબનેલઈજવાતેણેબેઘોડાલીધા. એનાપરએબ્રહેમઅનેસારાહનેબેસાડીનેએણેપ્રયાણકર્યું. પોતેનેનાન્સીતોઘણુંખરુંપગપાળાચાલતાં. સવારસાંજમજલકાપે, અનેબપોરેતથારાતેકોઈઝાડનીચેરાવટીતાણીમુકામકરે. જંગલબહુગીચઅનેગાઢુંહતું. રસ્તાતોએમાંમળેજનહીં, ક્યાંકનાનકડીપગદંડીહોય. જંગલીપશુઓનેલૂંટારુઓનોભયત્યાંરહેતો. ટોમસપોતાનીબંદૂકહંમેશાંહાથમાંજરાખતોઅનેસાવધરહેતો. એકાફલોપોતાનામુકામેપહોંચવાઆવ્યોત્યારેહિમવર્ષાશરૂથઈચૂકીહતી. [‘ગુલામોનોમુક્તિદાતા’ પુસ્તક :૧૯૫૬]