સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/અંદરનો બાળક
બાળમંદિરમાંમારીકહેલીવાર્તાઓનેબાળકોપોતાનીમેળેભજવતાં, ત્યારેમેંજોયુંકેવાર્તામાંનાસંવાદોમેંજેવાકહેલાતેવાજબાળકોપણબોલતાંહતાં. એમાંથીમનેપ્રતીતિથઈકેભાષા-શિક્ષણમાટેવાર્તાનુંમાધ્યમકેટલુંજોરદારછે. વાર્તાછીછરામનોરંજનનાસ્તરેઊતરીજાય, તેમાંકેવુંજોખમછેએનોમનેખ્યાલઆવ્યો. વાર્તાદ્વારાકહેવાધાર્યુંહોયકાંઈક, નેબાળકોગ્રહણકરેકાંઈકબીજુંજ, એવુંપણજોયું. આબધાંનેપરિણામેએકવાતમનમાંનિશ્ચિતથઈકેવાર્તામાંબાળકનેભાષાજ્ઞાનઆપવાઉપરાંતમૂલ્યોનુંજ્ઞાનઆપવાનીપણઅદ્ભુતશક્તિછેઅનેએશક્તિનીકોઈકાળેઉપેક્ષાકરવીબાળસાહિત્યનાલેખકનેપાલવેનહિ. આમબાળસાહિત્યએબાળકનાસમસ્તઅંતઃશરીરમાંપ્રવેશવાનીવિદ્યાછે, પણઅઘરીવિદ્યાછે. કવિશ્રીઉમાશંકરજોશીસાચુંજકહેછેકે, “એકમોટીનવલકથાજેટલીસહેલાઈથીલખીશકાય, એટલીસહેલાઈથીબાળકોમાટેએકઉત્તમવાર્તાલખીશકાતીનથી.” બાલવાર્તાનીશોધમાંફરતાંફરતાંહુંબીજાદેશોનાલોકસાહિત્યમાંપ્રવેશ્યો. વિશ્વનાવિદ્વાનોભારતનેવાર્તાનુંપિયરમાનેછે. ભારતમાંથી‘પંચતંત્રા’નીવાર્તાઓજેરીતેસફરકરતીકરતીવિશ્વમાંવિસ્તરીછે, એએકઅદ્ભુતરોમાંચકકથાછે. દરિયોખેડનારાઓ, કાફલાઓલઈનેહજારોગાઉનીધરતીનીખેપકરનારાઓપોતાનીસાથેકેવળધનમાલજનહીં, વાર્તા-સમૃદ્ધિઅનેવાર્તાસંસ્કૃતિયેલઈજતા, તેનુંઆદાનપ્રદાનકરતા. મનથીસાગરખેડુ, રણખેડુ, પહાડખેડુબનીનેમેંદેશવિદેશનીયાત્રાઓકરી, અનેએમાંજેમહામૂલાંરત્નોમનેમળ્યાં, તેમેંમારીઅક્કલપ્રમાણેસમારી, સુધારી, પહેલપાડીને, વાનઅનેવાઘાબદલવાપડેતોબદલીને, ગુજરાતીબાળકોનીઆગળરજૂકર્યાં. આરીતેસાઠ-સિત્તેરજેટલાદેશોનીવાર્તાઓહુંબાળકોમાટેલખીશક્યોછું. ઈસપનીએકવાર્તાજાણીતીછે — કાગડાનાંખોટેખોટાંવખાણકરીનેશિયાળએનામોંમાંથીપૂરીપડાવીલેછે. આવાર્તામારેમોઢેસાંભળીનેએકબાળકીબોલીઊઠેલીકે, “જૂઠાબોલોજીતીગયો!” હુંચોંક્યો. મેંતરતવાર્તાનીપુરવણીકરીનેકહ્યું : “ડાઘિયોકૂતરોસૂતોસૂતોઆજોતોહતો. શિયાળપૂરીલેવાદોડયો, કેડાઘિયોએનીપાછળપડયો. શિયાળપૂરીમેલીનેભાગ્યો. દરમિયાનએકગાયચરતી-ચરતીઆવી, નેએપૂરીખાઈગઈ.” (આરીતેવાર્તાવિકસાવીનેમેંએને‘બદામનીપૂરી’ નામેફરીથીલખીછે.) આમશિયાળનીયુક્તિફળીનહિ, એજોઈબાળકોખુશથઈતાળીપાડીઊઠયાં. બાળ-મનપણસાચાંમૂલ્યોનેસમજતુંથાય, એબાળસાહિત્યકારેજોવાનુંછે. બાળવાર્તાકેબાળકવિતાલખતાંલખતાંઘણીવારમેંએવુંઅનુભવ્યુંછેકેજાણેએકએકશબ્દમાથુંઊંચકીનેમારીઊલટતપાસકરેછેકે, “મનેઅહીંકેમમૂક્યોછે?” વાર્તાકેકવિતાનોએકએકવિચારસ્વતંત્રાઅદાધારણકરીનેપડકારકરેછેકે, “અહીંમારોશ્વાસરૂંધાયછે, મારેવિહરવુંછે, મનેવાર્તામાંરમતોરહેવાદો.” પરિણામે, ઘણીવારમેંએકનીએકવાર્તાઅનેકવારલખીછે. ‘ગલબોશિયાળનાંપરાક્રમો’નીવાર્તામેંપૂરીત્રાણવારલખીછે. અનેહજીપણએમાંકાંઈકફેરફારકરવાનુંમારુંમનછે. આમફરીફરીનેલખીલખીનેમેંમારીબાળવાર્તાનુંસ્વરૂપઘડયુંછે. બાળજોડકણાંનીએકઅનોખીસૃષ્ટિછે — બરાબરબાળકનાજેવીજમસ્તીખોર! બાળકનીપેઠેએમાંશબ્દોઅનેવિચારોકૂદાકૂદકરેછે. શબ્દનેતોતરવુંયગમેઅનેડૂબવુંયગમે. કોઈવારએમાંઅર્થહોયતોઘણીવારનપણહોય. અર્થભલેહોયકેનહિ, બાળકનેરાજીકરવાનીએનીશક્તિમાંખામીનહોવીજોઈએ. બાળકનીપેઠેમારીદૃષ્ટિકુદરતપ્રત્યેકુતૂહલનીઅનેવિસ્મયનીરહીછે. પશુપંખી, નદી-સરોવર, પર્વત, વૃક્ષ-વનસ્પતિનીસૃષ્ટિમનેમનુષ્યસૃષ્ટિનાકરતાંવધારેનિકટનીઅનેઆત્મીયલાગેછે. એટલેએબધાંમારાંબાળકાવ્યોમાંઆવેછે, અનેએમનેલઈનેજબાળકોસાથેનીમારીગોઠડીચાલેછે. તા. ૧૨-૧૨-૧૯૧૧નારોજવિલાયતનારાજાપાંચમાજ્યોર્જેદિલ્લીમાંદરબારભર્યો, તેનીખુશાલીમાંગામેગામમેળાવડાથયાહતા. મારામોડાસાગામનાએવાએકમેળાવડામાંશાળાનાબધાવિદ્યાર્થીઓભેગોહુંપણએકડિયાનાબાળકતરીકેગયોહતો. લોકોનોમેળો, ફટાફટફૂટતુંદારૂખાનુંઅનેઆકાશમાંચડતાગબારા — આજેનવ્યાશીવર્ષનીઉંમરેપણએકુતૂહલ, એવિસ્મય, એઆનંદએવાંનેએવાંછે. મારીઅંદરનોબાળકએનોએછે. તેકહેછે — ઓઢયોભલેનેમેંબુઢાપાનોઅંચળો, પણબાલતેબાલતેબાલ; છૈયોછોદેવકીનો, કિંતુ જસોદાનોલાલતેલાલતેલાલ! આમહુંતોજેહતોતેજછું. પણએકવાતનોમનમાંપૂરોસંતોષછેકેનાનપણથીમનેજેકાર્યમારાજીવનધર્મજેવુંલાગ્યુંછે, તેહુંપૂરીનિષ્ઠાથીકરતોરહ્યોછું; એમાંમેંઅંચઈકરીનથી.