સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/યાદ આવે

From Ekatra Wiki
Revision as of 10:47, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> પાનફરકેઅનેસઘળાપ્રસંગયાદઆવે સળીનીઠેસથીજંગલસળંગયાદઆવે… મુકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પાનફરકેઅનેસઘળાપ્રસંગયાદઆવે
સળીનીઠેસથીજંગલસળંગયાદઆવે…
મુકામઆમતોથોડાકશ્વાસછેટોહોય
નેવચ્ચેપાથરેલીછેસુરંગયાદઆવે…
આમ૧૯૪૦માંજન્મ્યોછું, રમેશ,
છતાંયુગોથીલડુંછુંઆજંગયાદઆવે.
[‘સમર્પણ’ પખવાડિક :૧૯૭૭]