સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/જાતને દોર બાંધીને ઉડાડવી છે!
મારાંબા (નર્મદાબહેન) ધાણીફૂટકાઠિયાવાડીબોલીબોલતાં. અમરેલીમૂળેતોખોબાજેવડું. પણગાયકવાડીસૂબાનીકચેરીઅહીંરહેતીથઈત્યારથીવિકસતુંગયું. ૧૯૪૭પછીતોતેનુંરીતસરનુંશહેરીકરણથતુંરહ્યુંછે. લોકોનીજીભપર‘સુધારુ’ ભાષાનો‘ગિલેટ’ ચડતોરહ્યોછે. મારીબાજેવાંકેટલાંકનીવાણી‘શુદ્ધ’ રહીગયેલી. આવાણી, આભાષામાંથીમારીજીભનામાપનોજોડોસિવાયોછે. મારીભાષામાં, બોલચાલનીલઢણમાંજેખરબચડાપણુંછેતેઅસલમાંકાઠિયાવાડીવળોટનુંછે. મારીસાતપેઢીમાંકોઈસાહિત્યકારજન્મ્યાનીમાહિતીનથી. મનેહસવુંઆવેછેકેતોપછી, તેલ, પળીનેત્રાજવુંમૂકીહુંકવિતા‘જોડતો’ કેમથયો? ઘરમાંપણસાહિત્યનુંખાસકોઈવાતાવરણનહીં! ગામમાંયનહીંઅનેઆગળવધીનેકહુંતોઆખાઅમરેલીજિલ્લામાંનહીં! મોટાભાઈકાંતિભાઈભાવનગરનીશામળદાસકોલેજમાંબેવર્ષભણ્યા, આઅરસામાંતેમનીઆગળનાક્લાસમાંહરીન્દ્રદવેહતા. તેઓકોલેજનામેગેઝિનમાંલેખોલખતાએમેંવાંચેલા, પણકાંઈચાંચબૂડીનહોતી. મોટાભાઈહાઈસ્કૂલમાંહતાત્યારથીતેમનેહસ્તલિખિતઅંકોતૈયારકરવાનોશોખ, અહીંતહીંથીગમેલીસામગ્રીનેપોતાનાહસ્તલિખિતઅંકમાંઉતારતા. એમનેકોલેજનાઅભ્યાસક્રમમાં‘કાન્ત’નો‘પૂર્વાલાપ’ ભણાવાતો. એમાંના‘વસંતવિજય’ કાવ્યથીપ્રભાવિતથઈમોટાભાઈએ‘પ્રકૃતિવિજય’ શીર્ષકવાળું, સળંગઅનુષ્ટુપમાંદીર્ઘકાવ્યલખી‘કુમાર’નેમોકલ્યુંહતું. બચુભાઈરાવતેએફરીફરીસુધારવામાટેપાછુંમોકલ્યાકર્યુંહતું. આબધુંહુંસાક્ષીભાવેજોતો. આવખતેહુંદસેકવર્ષનોહોઈશ. એકદિવસેથયુંકેચાલ, હુંયઆવુંલખું! ખૂબમથામણનેઅંતે‘હેપ્રભુતમનેનમુંછુંહાથજોડીને, અરે!’ આવીબેચારપંક્તિઓલખી. હરિગીત! આછંદકેવીરીતેઆવડ્યો? તોકે, અમારાઘરમાં‘મણિકાન્તકાવ્યમાલા’ નામનીએકચોપડીહતી. તેમાંશશિકાંતનીપ્રણયકરુણકહાણીસળંગહરિગીતમાંહતી. તેમાંથીમારીમોટીબહેનસવિતાબહેનહીંચકેબેસી-‘શશિકાંત, મારાંલગ્નનીકંકોતરીવાંચજો… કંકુનથીમમરક્તનાછાંટાપડ્યાઅવલોકજો…’ ગાતી. એનાકરુણાલાપથીહૈયુંભરાઈઆવતું. ખબરપડેનહીંકેસાલું, આવુંઆવુંકેમથાયછે! બહેનહીંચકતીહીંચકતીમનેખોળામાંસૂવડાવીથાબડેનેઊંઘાડીદે. એહરિગીતછંદછેએનીતોબહુપાછળથીખબરપડેલી. પણકાનનેહરિગીતનોપરિચયથઈગયોહતો. આજરીતેહુંજેકાંઈછંદ-લયશીખ્યોછુંતેકાનદ્વારાશીખ્યોછું. હરિગીતનીપેલીપાંચપંક્તિઓપછીપ્રભુજીપ્રસન્નથયાનહીંએટલેપ્રભુજીનેઅનેપદ્યનેમૂક્યાંપડતાંઅનેવ્યાયામમંદિરમાંજવાનુંશરૂકર્યું! અમરેલીમાંબાલપુસ્તકાલયપણખરું. ‘બાલમિત્ર’, ‘બાલજીવન’ અને‘ગાંડીવ’ જેવાંબાળસામયિકોઆવતાંતેવાંચવાજતો. એકદિવસઓચિંતોચિત્રોદોરવાનોચસકોલાગ્યો. બકરીનીપૂંછડીનાવાળકાપ્યા. દાતણસાથેદોરાથીબાંધ્યાનેપીંછીંબની. ચાંદલામાટેનુંકંકુ, હળદરનેઆંજણનીડબ્બીમાંથીરંગોબનાવ્યા. એકચિત્રબનાવ્યું-‘શ્રીલક્ષ્મીજી’નું. એનેમેંલક્ષ્મીજીતરીકેઓળખાવ્યાંએટલુંજ, ઘરનાકોઈતેમનેઓળખીશક્યાનહીંનેગેરમાર્ગેદોરવાયા. કોઈએ‘રાક્ષસ’, કોઈએ‘બિલાડું’ તોકોઈએજુદાનામેઓળખ્યાંએમને. આ‘આઘાતજનક’ ઘટનાપછીયમારુંચિત્રકામઅટક્યુંનહીં. પછીતોએવોહાથબેસીગયોકેપૂનાનાપરીક્ષાબોર્ડતરફથીઇંટરમિડિયેટડ્રોઈંગનીપરીક્ષામાંપ્રથમઇનામમળ્યું. એપછીરોજનાંડઝનલેખેસ્વપ્નઆવતાં-મુંબઈનીજે. જે. સ્કૂલઓફઆર્ટ્સમાંભણવાજવાનાં. આર્થિકસ્થિતિકંઈએવીનહોતી. બાપુજીએનાપાડીદીધીએટલુંજનહિ, કોલેજમાંભણવાજવાનીઉંમરેકમાવામાટે૧૯૫૮માંનોકરીમાંજોડાઈજવુંપડ્યું. ઘરમાંક્યારેકઆવતાંચોપાનિયાંવાંચતાં-વાંચતાંએકાએકલખવાનીઇચ્છાથઈ. બન્યુંએવુંકેઈશ્વરપેટલીકરની [નવલકથા] ‘તરણાઓથેડુંગર’ વાંચીતેનાથીખૂબપ્રભાવિતથઈગયો. નેપેલીલખવાનીઇચ્છાઅમલમાંમુકાઈગઈ. એજનવલકથાનીઅસરમાં‘કાળુંગુલાબ’ વાર્તાલખાઈ. પછી‘ગુલાબનોછોડ’ અને‘પ્રેતનીદુનિયા’ લખાઈ. ‘ચાંદની’ નામનાસામયિકમાંસૌપ્રથમ‘પ્રેતનીદુનિયા’ ફોટોઅનેપરિચયસાથેછપાઈત્યારેહુંદસમાધોરણમાંહતો-છપાયેલીવાર્તાવર્ગશિક્ષકસાહેબનેબતાવી, તોતેમણેકહ્યું-“ડફોળ! વાર્તાતેંજલખીછેકેકોઈનીચોરીલીધીછે?” તેમનાઆપ્રતિભાવેએટલોમોટોહથોડોમાર્યોકેતેપછીક્યારેયકોઈનાઅભિપ્રાયમાટેમેંખેવનારાખીજનહીં. એમાસ્તરનેબતાવીઆપવાનાઝનૂનથીમેંધડાધડવાર્તાઓલખવામાંડી. છપાયત્યારેનામદારસાહેબનેસળગાવવાનાહેતુથીજઅચૂકબતાવતોઅનેવૈરતૃપ્તિમાણતો. આમ૧૯૬૨સુધીવાર્તાનોદોરચાલ્યો. સોએકવાર્તાઓચારપાંચવર્ષનાગાળામાંછપાઈગઈ. મુખ્યત્વેવાર્તાઓજલખતો. ક્યારેકગીતકેગઝલજેવુંપદ્યપણરચાતું. પદ્યકૃતિઓલખાતીખરી, પરંતુએમાંકશુંકખૂટતુંલાગેએટલેછાપવામોકલવાનોઉત્સાહથતોનહીં. બધુંનોટબૂકમાંજભંડારીરાખતો. ગાવાનોશોખનાનપણથીજ. હાઈસ્કૂલમાંદાખલથયોત્યારેબે-ત્રણસંગીતરસિયાદોસ્તોમળીગયા. ઉત્સાહજાગ્યોને‘મોરલમ્યુઝિકક્લબ’ નામેસંસ્થાશરૂકરી. ૧૯૬૫સુધીઆસંસ્થાચાલી. અમેજાહેરમાંસંગીતનાકાર્યક્રમોકરીએ. ગુજરાતીગીતોઅનેફિલ્મનાંગાયનોગવાતાં, હુંપણગાતો. ઠોકપાંચમકરતાંકરતાંતબલાંનેઢોલકપરખૂબસારોહાથજામીગયો. આમપ્રવૃત્તતોઘણોબધોરહેતો, પરંતુકોઈચોક્કસદિશાવિનાઆમતેમફંગોળાયાકરતોહતો. ૧૯૬૬/૬૭નાગાળામાંઅનિલ [જોશી] અમરેલીઆવ્યો. તેનાપિતારમાનાથભાઈજોશીઅમારાબોસ, એટલેઅનિલનોપરિચયથયો. એપરિચયથયોનહોતતોકદાચહજુયહુંવાર્તાઓલખતોહોત-એજચીલાચાલુ-અથવાતોકશુંજલખતોનહોત. મારાજીવનમાંકવિતાનોપ્રવેશઅનિલરૂપેથયો. પહેલીમુલાકાતમાંઅનિલેએનું‘કુમાર’માંછપાયેલું‘ગરિયો’ કાવ્યસંભળાવ્યું. મેંએઅરસામાં‘ચિત્રલેખા’માંછપાયેલીમારીવાર્તા‘બટનેચરલ’ વંચાવ્યાનુંયાદછે. એકાળેઅમરેલીમાંસાહિત્યનુંવાતાવરણજનહીં. જન્મ્યો, ભણ્યો, નોકરીએરહ્યોઅમરેલીમાંજ; તેબહારનીદુનિયાથીહુંસાવઅજ્ઞાત. સારીલાઇબ્રેરીયેનહીં. વાર્તાકેકાવ્યલખવાનીમારીમથામણનાકાળમાંકોઈસારુંપુસ્તકકેકાવ્યોવાંચવામળ્યાંનહીં. વિશ્વસાહિત્યનાંઉત્તમપુસ્તકોજોયાંયનથી, વાંચવાનીવાતજક્યાં? સૌથીવધુપુસ્તકોવાંચ્યાંહોયતોડિટેક્ટિવસાહિત્યનાં, કેમકેએજસરળરીતેઉપલબ્ધહતાં. આમમારીસર્જનપ્રવૃત્તિપેલાએકલવ્યનીવિદ્યાજેવીછે. આતેનીવિશિષ્ટતાયેછેનેમર્યાદાયેછે. અનિલનીદોસ્તીએમારાઅભાવોનુંથોડુંવળતરઆપ્યું. અનિલસાહિત્યરસિકમિત્રજનહીં, મારામાટેજ્ઞાનઅનેમાહિતીનોખજાનોહતો. એસાહિત્યની, સાહિત્યકારોનીઅનેકવાતોકરતોજેમેંક્યારેયવાંચીકેસાંભળીનહોત. મારામનમાંસતતખાલીરહેતોજિજ્ઞાસુખૂણોપુરાતોરહ્યો. મેંનોટબુકમાંસંતાડીરાખેલાંકાવ્યોઅનિલનેવંચાવ્યાંત્યારેતેકાંઈબહુખુશથયોનહીં. કહ્યુંકે, ‘આતોજૂનીઘરેડનાંકાવ્યોછે. કશુંકનવુંલખતોજામે.” “નવુંએટલેકેવું?” “આ‘કૃતિ’ જેવામેગેઝિનમાંછપાયછેતેવું.” અનિલેતેઅરસામાંછપાયેલા‘કૃતિ’નાએક-બેઅંકઆપ્યા. હુંતેનેનવાઈથીજોઈરહ્યો-ફિલ્મીગીતોનીચોપડીજેવુંકદ! “આવુંલખતાંતનેઆવડે?” અનિલેપૂછ્યું. “શામાટેનઆવડે?” મેંછાતીફુલાવીગર્વથીકહ્યું-“આવડેજ! એમાંકઈધાડમારવાનીછે?” અનિલનીવાતજાણેમનેચેલેંજફેંકતીલાગી. મેંએચેલેંજઉપાડીલીધી. કોલેજખૂલતાંઅનિલઅમદાવાદગયો. તરતઝનૂનપૂર્વકલખીકાઢેલાંઆઠદસકાવ્યોનોથપ્પોમેંતેનેપોસ્ટથીમોકલીઆપ્યો. લાભશંકરઠાકર, ‘આદિલ’, ચિનુભાઈ, મનહરમોદી, રાવજી, રાજેન્દ્રશુક્લવગેરેએવખતે‘રેમઠ’માંમળતા. અનિલપણજતો. મેંમોકલેલાંકાવ્યોનોથપ્પોઅનિલેએકબેઠકમાંમિત્રોસમક્ષમૂક્યો. કાવ્યોવંચાયાં. કેટલાકમિત્રોનેગમ્યાં. ‘કૃતિ’માંછપાયાં. “લ્યો, આનવીરીતનાંકાવ્યોલખતાંઆવડીગયાં!” અનિલઅમદાવાદથીઅમરેલીઅવારનવારઆવે, એટલેઅમારીદોસ્તીનેવળચડતારહ્યા. એથોડાસમયપછીઅભ્યાસપૂરોકરીઅમરેલીમાંસ્થાયીથયોઅનેઅમારી‘ફુલટાઇમ’ મૈત્રીજામી. રોજરોજઅનિલનેહુંકંઈકનવુંલખીએ, વાંચીએ, માથાફાડચર્ચાકરીએ, જીવલેણઝઘડીએનેકાકીવઢેત્યારેજમીલઈએ. (અનિલનાંબાનેઅમેકાકીકહીએ.) અનેકપ્રકારનાઆનંદોહતા-લખવાનો, વાંચવાનો, ચર્ચાકરવાનો, ઝઘડવાનો, મુક્તરીતેરખડવાનોનેહસવાનોઆનંદ. આઆનંદઅમારાંસર્જનોમાંપ્રાણપૂરતો. ‘કૃતિ’ ઉપરાંતબીજાંમેગેઝિનોમાં, ખાસકરીનેસુરેશદલાલઅનેહરીન્દ્રદવેનાતંત્રીપદેપ્રકટતાં‘કવિતા’ અને‘સમર્પણ’માંઅનિલનીઅનેમારીરચનાપ્રકટથતી. એવખતેમનેતોએકજબરોનશોહતોકવિતાનો, પ્રસિદ્ધિનો! દિલ્હીમાંભરાયેલી૧૯૬૮નીગુજરાતીસાહિત્યપરિષદમાંપહેલીજવારગયો, એઅનુભવરોમહર્ષણહતો. જિંદગીનોપહેલોજસાહિત્યઅંગેનોમારોઆપ્રવાસ, ગુજરાતબહારનોપ્રવાસ. મેંજેમનીવાર્તાઓ, નવલકથાઓનેકાવ્યોવાંચ્યાંહતાં, જેમનાંકાવ્યોસાંભળ્યાંહતાંએસૌસાહિત્યકારોનેપહેલીજવારપ્રત્યક્ષભાળ્યા-પન્નાલાલપટેલ-ઓહોહોહો! મડિયા…! ઉમાશંકર…! ઓહોહોહોહો…! ગુલાબદાસબ્રોકર, પ્રિયકાન્ત, સુરેશદલાલ, ઓહોહોહો! જાણેવંડરલૅન્ડમાંઆવીચઢેલીપેલીએલિસ! વળીસોનામાંસુગંધભળીતેએકેઉમાશંકરજોશીનાવડપણનીચેરાત્રેકવિસંમેલનથયેલુંતેમાંએકગઝલપણબોલ્યો-‘હવાઓ…’ વળીથોડાદિવસપછી, ‘નવચેતન’નોદિવાળીઅંકઅનિલેવાંચ્યોહશેતેતેણેકહ્યું, “હરીન્દ્રદવેનોઇન્ટરવ્યુલીધોછેકોઈએ, વાંચજે.” વાંચ્યોનેસુન્નથઈગયો! નવીપેઢીનાપ્રોમિસિંગકવિઓકોણકોણતેપ્રશ્નનાઉત્તરમાંહરીન્દ્રભાઈએઅનિલનાંનેમારાંનામોઆપેલાં. એઘટનાહતીમારાઉપવિતસંસ્કારની. એલેખવાંચ્યોતેજક્ષણેહુંદ્વિજબન્યો; કવિરૂપેજન્મ્યો. થયું, હરીન્દ્રભાઈજેવાઉત્તમપુરોહિતછેનેઆપણુંયકિસ્મતબુલંદ! બસત્યારથીધડાધડલખવામાંડ્યું. છપાવામાંડ્યુંઅને૧૯૭૦માંપ્રથમકાવ્યસંગ્રહ‘ક્યાં’ પ્રકટથયો. અનિલની‘કદાચ’ અનેમારી‘ક્યાં’નીસ્ક્રિપ્ટતૈયારથતીહતીતેઅરસામાંઅનિલેવસંતતિલકાછંદમાંલાંબુંકાવ્યલખ્યું. મનેથયું-હુંશામાટેનલખું? તાબડતોબ‘કુરુક્ષેત્રે’ લખ્યું-વસંતતિલકામાં. પણસાચુંપૂછોતોસંસ્કૃતવૃત્તમેળછંદોનીમનેગતાગમનહીં. ગીતઅનેગઝલનાવિવિધલયપણઆમતોકાનદ્વારાશીખ્યોહતો. છતાંઆવૃત્તમેળછંદો? નારેભાઈ! એનેતોસ્પર્શકરવાનીહિંમતનહોતી. ‘કવિતા’નોસોનેટવિશેષાંકપ્રકટથવાનોહતોતેમાટેસોનેટોમોકલવાસુરેશદલાલેલખ્યું. બાપુ, આપણનેપરસેવોવળીગયો. છેવટરજપૂતથયાતેયુદ્ધેચડવુંજપડે! કાનથીસાંભળેલાલયનેસાબદાકરી, વૃત્તમેળછંદમાંએકસોનેટગબડાવ્યું. પણએજવખતેમાંહ્યલાનેકહ્યુંકેમોટા! આબધાછંદોછે‘ચેલેજિંગ’, આમાંતારુંકાનવાળુંજ્ઞાનનહીંચાલે. તપકર! તપકર! નીચીમૂંડીએ, પ્રાણાયામપૂર્વક, પાકાઘડેકાંઠાચડાવવાનાજીવલેણપ્રયત્નોઆદર્યા. અંતેછંદમાંખંડકાવ્યોલખાયાં-‘આલાખાચરનીસવાર’, ‘આલાખાચરનીસાંજ’, અનેતેપછી‘આલાખાચર’ સિરીઝનાંકેટલાંકસોનેટોનોગુચ્છ, વિવિધછંદોમાંગઝલ… મેંકદીપતંગઉડાડ્યોનથી. એમાંકદીરસપડ્યોનથી, પરંતુનાનીવયથીતેઆજસુધીમનમાંએક‘બાલિશ’ ઇચ્છાબળવત્તરબનતીરહીછેકેપતંગનેનહીં, તેનેબદલેમારીજાતનેદોરબાંધીનેઉડાડવીછે. કાવ્યસર્જનએજાતનેદોરબાંધીનેઆકાશમાંઉડાડવાનીમથામણછેકદાચ. [૧૯૭૮-૮૨નાગાળાદરમિયાનપ્રકટથયેલાસર્વોત્તમકાવ્યસંગ્રહતરીકે‘ખડિંગ’નેઅપાયેલ‘નર્મદચંદ્રક’ સ્વીકારતાંકરેલવક્તવ્ય.]