Revision as of 12:46, 17 November 2021 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આકૃત કાવ્ય (Altar poem)'''</span> : આકૃત કાવ્યમાં પંક્તિઓને કે...")
આકૃત કાવ્ય (Altar poem) : આકૃત કાવ્યમાં પંક્તિઓને કે કડીઓને એ રીતે ગોઠવી હોય કે પાના પર એક પ્રકારની તરેહ ઊભી થાય અને આ તરેહ કાવ્યવિષયનો આકાર ધારણ કરે.
ચં.ટો.