ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકરુણિકા
Revision as of 13:05, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આત્મકરુણિકા(Self-Elegy)'''</span> : પોતાના અવસાન પૂર્વે કવિએ ર...")
આત્મકરુણિકા(Self-Elegy) : પોતાના અવસાન પૂર્વે કવિએ રચેલું પોતાના મૃત્યુ વિશેનું કાવ્ય. જેમકે નર્મદનું ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ આ પ્રકારનું કાવ્ય છે.
ચં.ટો.