સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધ્રુવ/ઝાડનાં મૂળની જેમ
Jump to navigation
Jump to search
ઝાડનાંમૂળિયાંદેખાવમાંતોકેટલાંસુંવાળાંજણાયછે! હાથઅડાડીએ, તોભાંગીજાયએવાંકોમળહોયછે. છતાંએમૂળિયાંમાંકેટલુંબધુંબળહોયછે! પથ્થરજેવીજમીનનેયતોડીનેઊંડેઊંડેપાણીમળેત્યાંસુધીસોંસરાંઊતરીજાયછે. અનેએકવારઅંદરઊતર્યાપછીમૂળજાડુંથવાપ્રયત્નકરેછે, જમીનનેપહોળીબનાવેછે. આરીતેજમીનસોંસરવાઊતરવામાંઅનેપથ્થરજેવીજમીનનેયપહોળીકરવામાંકેટલુંબધુંબળજોઈતુંહશે! સ્ત્રીમાંપણઆવુંજબળછે. એનાબળનેમાપીશકાયનહીં, તેથીતેનેઅ-બળાકહીછે. સ્ત્રીકઠણમાંકઠણહૃદયમાંઊતરીજઈનેજગાકરેછે. એપારકાનાઘરનેપોતાનુંકરીલેછે, પોતેએઘરનીથઈજાયછે, એઘરમાંસમાઈજાયછે. ઝાડનાંમૂળનીજેમએઘરમાંસોંસરીઊતરીજઈનેઘરનોકબજોલઈલેછે.