સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“હોકો પીએ એટલામાં!”
૧૯૩૦નાસત્યાગ્રહવખતેહુંજેલમાંથીછૂટીનેઆવ્યોત્યારેમહીસાગરનાકાંઠાવિભાગનાંગામડાંનાઠાકરડાભાઈઓમળવાઆવેલા. ધરાઈનેવાતોકરી. પછીહરખભેરએમણેકહ્યું, “મહારાજ, આપણેત્યાંએકબહુસારુંકામથયું.” “શું?” મેંપૂછ્યું. “આપણેત્યાંહવેમોટર-બસઆવેછે. શુંવાતકરીએ, મહારાજ — આહોકોપીએએટલામાંતોબોરસદભેગા!” બસનીસગવડથવાથીબધારાજીરાજીથઈગયાહતા. તેમનેમેંકહ્યું, “હોકોપીઓએટલામાંમોટરતમનેબોરસદપહોંચાડીદે, એવાતમારામાન્યામાંઆવતીનથી. એટલીવારમાંનલઈજાય.” મારીવાતસાંભળીનેબધાહસવાલાગ્યાનેબોલ્યા, “સાચીવાતછે, સાચીવાતછે, મહારાજ, તમેઆવશોત્યારેબતાવીશું.” “ભલામાણસ, નલઈજાયએટલીવારમાં!” “શુંમહારાજ, તમેમાનોનહીં! ખરેખર, આહોકોપીએએટલીવારમાંજબોરસદભેગાકરેછે.” “ઠીક, પણબોરસદલઈજવાનુંભાડુંશુંલેછે?” “છઆના.” “જતાં-આવતાંનાકેટલાથયા?” “બારઆના.” “આખાદિવસનીમજૂરીનાતમનેકેટલાઆનામળેછે?” “ત્રાણઆના.” “તોબારઆનાકમાતાંકેટલાદહાડાલાગે?” “ચારદહાડા.” “ત્યારેમોટરતમનેહોકોપીઓએટલામાંપહોંચાડેછે, કેબેદહાડે?” બધાખડખડાટહસવાલાગ્યા. [‘લોકજીવન’ માસિક :૧૯૫૬]