સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“એટલી અરજ છે —”

From Ekatra Wiki
Revision as of 11:25, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સાબરકાંઠાનાએકગામડાનીવાતછે. ભૂદાનનિમિત્તેહુંત્યાંગયો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સાબરકાંઠાનાએકગામડાનીવાતછે. ભૂદાનનિમિત્તેહુંત્યાંગયોહતો. સભાપૂરીથઈ, એટલામાંએકડોશીઆવ્યાં. “અમેતોગરીબરહ્યાં, શુંઆલીએ?” એવુંકંઈકમનમાંબબડતાંહતાં. શરૂશરૂમાંતોમનેલાગ્યુંકેએકંઈકમાગવાઆવ્યાંછે. પણમારીપાસેઆવીનેએમણેકહ્યું, “મા’રાજ, તમનેઆલવાજેવુંમારીપાંહેકાંઈનથી. આદહબકરીઓછે, એમાંથીએકદૂઝણીબકરીઆલુંતોલેશો?” “કેમનહિ? આયજ્ઞમાંતોબકરીનુંદાનપણઅમેસ્વીકારીએછીએ. એબકરીહુંકંઈસાથેતોનથીલઈજવાનો — અહીંનાજકોઈલાયકમાણસનેઆપણેઆપીશું. તોતમેકહોતેનેઆપીદઈએ.” “મેંબકરીતમનેદાનમાંઆલીદીધી. હવેતમતમારેજેનેઆલવીહોયતેનેઆલીદ્યો.” “પણહુંતોગામમાંકોઈનેઓળખતોનથી, એટલેતમેજકોકલાયકમાણસશોધીકાઢો.” થોડીવારવિચારકરીડોશીબોલ્યાં : “મા’રાજ, ગામમાંભંગીનોએકસોકરોછે, એકલોછેબચારો; ઈનેઆલોતો?” મેંએભંગીનાછોકરાનેબોલાવડાવ્યો. એનેખબરપડીગઈહશે, એટલેએહસતોહસતોઆવ્યો. મેંએનેકહ્યું, “આમાજીતનેએકબકરીઆપેછે. તુંએનેપાલવીશ?” એણેખુશીથીહાપાડી. બકરીએનેઆપવામાંઆવી. એનાઆનંદનોપારનહોતો. બપોરેભોજનકરીહુંકાંતતોહતો, ત્યાંએડોશીફરીથીઆવ્યાં. બોલ્યાં : “મા’રાજ, હુંએકલીછું. મારેબેઘરછે. એકમાંહુંરહુંછુંનેબીજામાંબકરીઓરાખુંછું. બકરીઓતોવાડામાંયેરહીશકે. તોમારુંઆબીજુંઘરછેતેપણદાનમાંલઈલ્યો.” ઘડીભરતોહુંડોશીનીસામેતાકીજરહ્યો. પછીમેંએમનેકહ્યું : “માજી, તમારાગામમાંકોઈઘરવગરનોમાણસછે?” થોડીવારવિચારકરીડોશીએકહ્યું : “હા, મા’રાજ, એકરાવણિયોછે. જોઈનેઆલશોતોબહુરાજીથશે.” મેંરાવણિયાનેબોલાવડાવ્યો. તેઆવ્યો. મેંએનેપૂછ્યું : “આડોશીમાતમનેરહેવાઘરઆપે, તોતેલેશો?” “શુંકામનહિલઉં?” ખુશીમાંઆવીએણેકહ્યું. “પણઘરજરાઠીકઠાકકરવાનુંછે.” “એતોકરીલઈશ, બાપજી.” “પણજો — એકશરતછે. આડોશીમાજીવેત્યાંસુધીતારેએમનીસેવાકરવીપડશે!” મેંહસતાંહસતાંકહ્યું. સેવાકરવાનીવાતસાંભળી, પાસેબેઠેલાંડોશીતરતબોલીઊઠયાં : “ના, ના, મા’રાજ! સેવાકરાવવાહુંઈનેઘરનથીઆલતી. એનીપાંહેનથી, નેમારીપાંહેએકવધારાનુંપડ્યુંછે, એટલેહુંઈનેઆલુંછું. મારેએનીપાંહેસેવાનથીકરાવવી… મારીતોતમનેએટલીઅરજછેકેએવુંકંઈકલખીનેઆપોકેહુંમરીજઉંપછીપણએઘરએનીપાંહેથીકોઈલઈનલે!”