સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/— તો લગ્ન કેમ કર્યું?
ભાલ-નળકાંઠાનાગામમાંએકઓડનેત્યાંજવાનુંથયેલું. તેનીસ્ત્રીબહુસુશીલ, પવિત્રાનેપ્રેમાળ. એણેપ્રેમપૂર્વકસત્કારકર્યો. થોડીવારપછી, જ્યાંબેઠીહતીત્યાંથીકંઈકલેવાએખસી. એખસતીહતીત્યાંમારીનજરએનાપગઉપરપડી. પગપાતળાદોરડીજેવાહતા. મેંસહજપૂછ્યું, “કેમબહેન, તમારેપગનથીશું?” મારાપ્રશ્નનોઉત્તરઆપવાનેબદલેએણેપાસેઊભેલાપોતાનાપતિતરફઆંગળીકરીનેકહ્યું : “પૂછીજુઓએમને, કદીકાંઈદુઃખદીધુંહોયતો! હુંદળુંછું, રસોઈકરુંછું, વાસણમાંજુંછું, ઘરપણલીંપુંછું. માત્રપાણીએમનેભરવુંપડેછે.” ત્યાંએનાપતિએકહ્યું : “મહારાજ, એનેપૂછીજુઓકેકદીદુઃખપડવાદીધુંછે? મેંએનેબધેજાત્રાકરાવીછે. ગાડીમળીત્યાંગાડી, મોટરમળીત્યાંમોટર; પાલીતાણાગયોત્યારેખભેબેસાડીનેડુંગરઉપરલઈગયોહતોનેબધેદર્શનકરાવ્યાંહતાં.” હુંતોઆશ્ચર્યમાંગરકાવથઈગયો. મેંપેલાઓડનેપૂછ્યું, “તમેલગ્નકર્યાંતેપહેલાંઆબાઈઅપંગછેએજાણતાહતા?” “હાજી,” ઓડેકહ્યું. “તોલગ્નકેમકર્યું?” “મનેથયુંકેઆબિચારીનીસેવાકોણકરશે? આખીજિંદગીદુઃખીથશે. એટલેએનીસેવાકરવામેંતેનીસાથેલગ્નકર્યું.”