સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/વાનપ્રસ્થી પથાભાઈ

From Ekatra Wiki
Revision as of 11:28, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ધોળકાતાલુકાનાઆદરોડાગામનાપથાભાઈએપોતાનીછઠ્ઠાભાગની૨૦એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ધોળકાતાલુકાનાઆદરોડાગામનાપથાભાઈએપોતાનીછઠ્ઠાભાગની૨૦એકરજમીનમનેભૂદાનમાંઆપીહતી. તેઓમારાજેલજીવનવખતનાસ્નેહી. બીજેવરસેફરતોફરતોહુંએમનાગામમાંગયો, ત્યારેતેઓએમનેઠપકોઆપતાંકહ્યું, “મહારાજ, તમેતોખરામાણસછો! આજમીનદાનમાંઆપીછેતેવહેંચતાકેમનથી?” “આજેહુંવહેંચવાજઆવ્યોછું.” “તોએજમીનભંગીભાઈઓનેઆપીદો.” પથાભાઈએકહ્યું. આજસુધીતોએમસાંભળ્યુંહતુંકેભંગીકોઈદહાડોખેતીકરીજશકેનહીં. પણઆજેપથાભાઈનેમોઢેથીસામેથીભંગીનેજમીનઆપવાનીવાતસાંભળીમનેખૂબઉત્સાહથયો. મેંએમનીઆગળબીજીવાતમૂકી: “જુઓપથાભાઈ, જમીનતોજાણેઆપીએ. સાથેબીજુંપણવિચારાય. તમેહવેવાનપ્રસ્થીથયા. તમારીખેતીતોઆગોવિંદસંભાળેછે, ત્યારેતમેતમારાઅનુભવનોલાભઆભંગીઓનેઆપો. જમીનઆપોનેએમનીસાથેમળીનેખેતીકરાવો.” એમણેતુરતજકહ્યું, “મારેકબૂલછે.” અનેપછીદીકરાતરફફરીબોલ્યા: “જોગોવિંદ! રોટલાતારેખવડાવવાના, અનેખેતીહુંભંગીભાઈઓનીકરીશ.” પછીતોરોજસવારપડેકેપથાભાઈભંગીવાસમાંપહોંચીજાયઅનેપોતાનાઅનુભવનેઆધારેએમનેવ્યવસ્થિતકામકરતાંશીખવે. વરસ-બેવરસમાંતોએલોકોસુંદરખેતીકરતાથઈગયા.