સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“ધર્માદાનું શી રીતે ખવાય?”
રાધનપુરવિભાગમાંસખતદુકાળપડ્યોહતો. અનાજપૂરતુંમળેનહીં. એટલેદરઅઠવાડિયેગોળમફતઆપવામાંઆવતોનેચણાવેચાતા. ત્યાંપંચાસરગામમાંધૂળીકરીનેએકકોળીબાઈરહે. એનાથીસારીસ્થિતિનાલોકોગોળમફતલે, પણઆબાઈનલે. એનેએકદીકરી. બંનેમહેનતકરીનેજીવે. ધૂળીનેએકદીકરોહતો, એમરીગયો. એપછીએનોધણીપણમરીગયો. એનેત્યાંબેબળદહતા, ૨૫વીઘાંજમીનહતીનેથોડાપૈસાહતા. બાઈએબળદવેચીદીધા, એનારૂપિયાછસોઊપજ્યા. એરૂપિયાગામનાવણિકગૃહસ્થનેઆપીનેકહ્યું: “શેઠ, મરનારનુંભલુંથાયએવાકામમાંઆરૂપિયાવાપરો.” પેલાગૃહસ્થેતેમાંથીબાજુનાગામમાંકૂવોનેહવાડોકરાવ્યા. એપ્રદેશમાંમીઠુંપાણીજવલ્લેજનીકળે. પણઈશ્વરકૃપાએઅહીંમીઠુંપાણીનીકળ્યું. લોકોખુશખુશથઈગયા. પચાસવીઘાંજમીનહતી. એધૂળીએકૂતરાંનેરોટલાખાવાતથાપરબડીમાંઆપીદીધીઅનેથોડારૂપિયાહતાતેની૩૩તોલાચાંદીલઈરામજીમંદિરમાંભગવાનનોમુગટકરાવડાવ્યો. પોતાનાગામમાંએકપરબપણમંડાવી. આધૂળીનેમળવાનુંથયુંત્યારેમેંપૂછ્યું, “બળદકેમવેચીદીધા?” “મા’રાજ, એમનુંમારાથીખવાય? આબળદએમનાહતાએટલેવેચીદીધા.” “જમીનદીકરીનેઆપીહોતતો?” “દીકરીનેશુંકામઆલું? એએનુંનસીબલઈનેનહીંઆવીહોય?” મેંઆગળપૂછ્યું: “તમેગોળકેમનથીલેતાં?” રાજ, બધીમિલકતધર્માદાકરીલીધી. હવેમારાથીધર્માદાનુંશીરીતેખવાય?” મનેથયું: આબાઈમાંસર્વસ્વઅર્પણકરવાનીઆશકિતક્યાંથીઆવીહશે? એટલીઊચીધર્મબુદ્ધિએણેક્યાંથીપ્રાપ્તકરીહશે?