ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યઉપસંહાર
Revision as of 11:59, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કાવ્યઉપસંહાર (Poetic Closure)'''</span> : કાવ્યના ઉપસંહારને અભિલ...")
કાવ્યઉપસંહાર (Poetic Closure) : કાવ્યના ઉપસંહારને અભિલક્ષિત કરતા ગુણધર્મો અને કાવ્યના અંતની રીતિ સાથે સંકળાયેલો સિદ્ધાન્ત. કાવ્યનો ઉપસંહાર ભાવકચિત્ત પર કેવી અસર પાડે છે તે આ સિદ્ધાન્તનો મુખ્ય તપાસ-વિષય છે.
ચં.ટો.